અરવિંદ આશ્રમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧:
{{unreferenced|date=April 2013}}
 
'''મહર્ષિ અરવિંદ ઘોષ''' - જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ [[વડોદરા]]માં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે '''અરવિંદ આશ્રમ''' તરીકે જાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના [[દાંડિયા બજાર, વડોદરા| દાંડિયા બજાર]] વિસ્તારમાં આવેલું છે. આ સ્થળે [[યોગ]] અને [[ધ્યાન]] નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે.
 
Line ૩૮ ⟶ ૪૦:
 
આપણે આ પ્રસંગે શ્રી અરવિંદને પ્રાર્થના કરીએ કે ભારતના સ્વાતંત્ર સંગ્રામના હે અડીખમ યોદ્ધા, પૂર્ણયોગના હે સ્વામી, અતિમાનસ ચેતનાના હે અગ્રદૂત, આશિર્વાદ આપો કે અમે આપના સંતાનો ભારત અને વિશ્વ માટે આપે જે પુરુષાર્થ કર્યો, લડાઈઓ લડી, ઘા સહન કર્યા અને અંતે વિજય પ્રાપ્ત કર્યો તેને કદી ના વિસરીએ.
 
==સંદર્ભો==
{{reflist}}
 
 
{{વડોદરા શહેર}}
{{વડોદરા સ્ટબ}}
 
[[શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:અધ્યાત્મ]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:વડોદરા શહેર]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
 
{{વડોદરા સ્ટબ}}
<br>
{{વડોદરા શહેર}}