Content deleted Content added
→‎Message!: નવો વિભાગ
લીટી ૮૭૦:
મેં હાલમાં બે તસવીરો કોમન્સમાં ચડાવી હતી. એક મહાત્મા મૂળદાસની છે. આ સંત થઈ ગયાને ૪૦૦થી વધુ વર્ષ થઇ ગયા છે. તેમની હાલ આ એક જ તસવીર ઉપલબ્ધ છે. કૉપીરાઇટ એક્ટ મુજબ તેના હક્કો પૂરા થઇ ગયા છે અને તે તસવીર બ્લૅક એન્ડ વ્હાઇટ્માં છે, કોણે તે પાડેયાદના આશ્લીરમ હશે તેની ઓળખ નથી. આ તસવીરને પણ દૂર કરવા માટે રાહુલભાઇ બોટે વિનંતી કરી છે.
બીજી તસવીર પૂજ્ય શ્રીમોટાની છે અને મેં તે નડિયાદના આશ્રમ ખાતેથી મેળવી હતી. જુદી જુદી વેબસાઇટમાં પણ તેનો મુક્ત ઉપયોગ થાય છે. તેના ઉપયોગ માટે આશ્રમ દ્વાર કોઇ જાતની મનાઇ ફરમાવવામાં આવી નથી. તેને પણ રાહુલભાઇ બોટે દૂર કરવાની વિનંતી કરી છે. જેમાં મને સાત દિવસમાં તસવીરના મૂળ માલિક્ની મંજૂરી સાથે ઇમેલ કરવાનું જણાવાયું છે. આ તસવીરના મૂળ માલિક અજાણ્યા છે. પણ તેના આશ્રમ દ્વારા છપાતા આ પુસ્તકોમાં તેનો ઉપયોગ થયેલો છે. હું આ તસવીર એટેચ કરીને આશ્રમને મેઇલ કરૂં અને વિકિમાં મૂકવાની તેની મંજૂરી માગું અને મળ્યેથી તે વિકિને ફોરવર્ડ કરું તો એ માન્ય ગણાય કે નહિ ? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|talk]]) ૦૯:૩૮, ૨૩ મે ૨૦૧૩ (IST)
 
== Message! ==
 
{{tb|Rahul Bott|નરસિંહ મહેતાની}} [[સભ્ય:Rahul Bott|Rahul Bott]] ([[સભ્યની ચર્ચા:Rahul Bott|talk]]) ૧૫:૨૯, ૨૩ મે ૨૦૧૩ (IST)