ગાયત્રી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''વેદમાતા ગાયત્રી'''ની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં ...
 
લીટી ૬:
 
==ગાયત્રી મંત્ર==
બ્રમ્હર્ષિબ્રહ્મર્ષિ [[વિશ્વામિત્ર]] દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ [[રુગ્વેદયજુર્વેદ]]માંનાં પણછત્રીસમાં અધ્યાયમાં જોવા મળે છે.
 
:'''ॐ भूर्भुवः स्वः ।
:'''तत् सवितुर्वरेण्यं ।
:'''भर्गो देवस्य धीमहि ।
:'''धियो यो नः प्रचोदयात् ॥'''
 
ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોના તત્ત્વ ક્રમાનુસાર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ, વાકય, પગ, મળ, મૂત્રેન્દ્રિય, ત્વચા, આંખ, કાન, જીભ, નાક, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને જ્ઞાન છે.
 
 
==અર્થ==
'''ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્|'''
 
 
:ૐ - પ્રાથમિક ધ્વનિ, ઈશ્વર
:ભૂ: - પદાર્થ અને ઊર્જા
:ભુવ: - અંતરિક્ષ
:સ્વ: - આત્મા
:ભર્ગ - શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરનાર ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર
 
 
*ૐ ભૂર્ભુવ: સ્વઃ - પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર
 
 
:તત્ – તે, તેઓ
:સવિતુ: - સૂર્ય, પ્રેરક
:વરેણ્યં - પૂજ્ય
:ભર્ગ: - શુદ્ધ સ્વરૂપ
:દેવસ્ય - દેવતા નાં, દેવતા ને
 
 
*તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય - તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા ને
 
 
*ધીમહિ - અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ
 
 
:ય: - તે (ઈશ્વર)
:ધિય: - બુદ્ધિ, સમજ
:ન: - અમારી
:પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે
 
 
*ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે
 
 
'''સંપૂર્ણ અર્થ''' – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા નું અમે ધ્યાન કરીયે અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.