ચર્ચા:આદરીયાણા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૧:
 
:::અશોકભાઇ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જે ૧૦ તાલુકાના નામ છે, તેમાં પાટડી તાલુકાનું નામ નથી. પણ વેબ પર આ નામથી સર્ચ કરતા જણાયુ કે પાટડી નામ અનેક સમાચાર માધ્યમોમાં વ્યાપક ઉપયોગમા છે.અહીં એક વસ્તુ એ પણ જણાય છે કે દસાડા અને પાટડી એ કોઇ એક જ તાલુકાના પ્રચલિત નામ હોઇ શકે છે. જેમ કે ગ્રામ વિકાસ એજન્સીની [http://www.drdasurendranagar.org/Information.aspx# વેબસાઇટ] પર નકશામાં દસાડા તાલુકો છે, પરંતુ નીચે પાટડી તાલુકો લખ્યો છે. જો આ વાતને સાચી માની લઈએ તો [[આદરીયાણા (તા. દસાડા)]] લેખ પહેલેથી હાજર છે. હવે કોઇ સુરેન્દ્રનગર જિલ્લાથી પરિચિત હોય અને આ વાતની પૃષ્ટિ કરે તો આ લેખ અને [[શ્રેણી:પાટડી તાલુકો]] બંને હટાવી શકાય.બીજી એક વાત અશોકભાઇ , હું આપ સૌ કરતા ખૂબ નાનો છું, તો મને શ્રી અને ભાઇ જેવા સંબોધનોથી ના બોલાવશો, મને શરમ આવે છે. મહેરબાની કરીને માત્ર નામથી જ બોલાવો. આભારસહ --[[User:Sam.ldite| સમકિત]] <sup>([[User talk:Sam.ldite|ચર્ચા]]/[[:Special:Contributions/Sam.ldite|યોગદાન]])</sup> ૦૦:૪૦, ૫ જૂન ૨૦૧૩ (IST)
::::સમકિતભાઇ, આપની વાત સાચી છે. મેં આ અંગે ગૂગલની મદદથી શોધખોળ કરતા [http://labourandemployment.gov.in/RLWB/rcontact-surendranagr.htm ગુજરાત રૂરલ વર્કર વેલ્ફેર બૉર્ડ]ની વેબસાઇટમા પાટડી કેન્દ્રનું સરનામું આ પ્રમાણે છેઃ '''ગ્રામ કામદાર કલ્‍યાણ કેન્‍દ્ર, ઠે. તાલુકો પંચાયત સામે, વિરમગામ રોડ, મુ. પો. પાટડી, તા.દસાડા, જિ.સુરેન્‍દ્રનગર.'''
Return to "આદરીયાણા" page.