હુગલી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ચિત્ર
લીટી ૧:
[[ચિત્ર:Kolkata - Hooghly River 2012-01-14 0531.JPG|thumb|right|300px|કોલકાતા ખાતે હુગલી નદી]]
'''હુગલી નદી''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલી એક મહત્વની નદી છે, જે [[ગંગા નદી]]ની ઉપનદીઓ પૈકીની એક છે.
 
'''હુગલી નદી''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલી એક મહત્વની નદી છે, જે [[ગંગા નદી]]ની ઉપનદીઓ પૈકીની એક છે. આ નદીની લંબાઈ ૨૬૦ કિલોમીટર (૧૬૦ માઇલ) જેટલી છે. આ નદીમાં ઈ. સ. ૧૯૭૪માં ગંગા નદી પર બંધાયેલ ફરાક્કા બંધમાંથી નહેર દ્વારા પાણી લઈ જવામાં આવે છે.
 
{{સ્ટબ}}
[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ભારતની નદીઓ]]