ભારત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Undo revision 34738 by 59.184.35.178 (Talk)
No edit summary
લીટી ૬૪:
|footnote1 = ભારતના શાસન હોઠળની જગ્યાજ ગણવામાં આવી છે.
}}
'''ભારતીય ગણરાજ્ય''' એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો [[દક્શિણ એશિયા]] માં સ્થિત દુનિયાનો સૌથી મોટો [[લોકશાહી]] દેશ છે. આ સાથે ભારત દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ છે. ભારતના એક [[1_E9|અબજ]]થી પણ વધુ નાગરીકો આશરે ચારસો જેટલી જુદી-જુદી [[ભાષા]]ઓ બોલે છે. ભારત, [[purchasing power parity]] પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થીક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.
 
[[એશિયા]]માં મોકાના સ્થાન પર આવેલો, [[ભારતીય ઉપખંડ]]ના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને [[પાકિસ્તાન]], [[ચીન]], [[મ્યાનમાર]], [[બાંગ્લાદેશ]], [[નેપાળ]], [[ભૂતાન]], અને [[અફઘાનિસ્તાન]]<sup>[[#સંદર્ભ|1]]</sup> સાથે જોડે છે. [[શ્રીલંકા]], [[માલદીવ ટાપુઓ]] અને [[ઇન્ડોનેશિયા]], [[હિંદ મહાસાગર]]માં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચિનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે [[૧૯૪૭]]માં લગભગ ૯૦ વર્ષના [[બ્રિટિશ સામ્રાજ્ય|બ્રિટિશ]] શાસનમાંથી આઝાદી મેળવી.
"https://gu.wikipedia.org/wiki/ભારત" થી મેળવેલ