ક્શ v/s ક્ષ

ફેરફાર કરો

Hey Hemanshu,

to make ક્ષ you usually type ક્+શ but that makes ક્શ, insted, if you type ક્ + ષ then you will get ક્ષ. --સ્પંદન (Spundun) ૧૭:૦૭, ૨૭ Oct ૨૦૦૪ (UTC)

Hi,

Dineshjk asked some help on my page to set up his system to properly display Gujarati fonts. I am hopeless what to tell him. Can you help ? Yann ૧૮:૫૫, ૨૦ Dec ૨૦૦૪ (UTC)

  1. [[Wikipedia:]]
  • Please contact a developer to clarify if the page(s) should be deleted. Best regards Gangleri ૧૧:૪૦, ૨૪ Apr ૨૦૦૫ (UTC)

પ્રિય હિમાંશુ,

ઘણા બધા લેખોમાં જોડણીદોષ હોય છે. દાખલા તરીકે શિક્ષણના બદલે શીક્ષણ, શાસનના બદલે શાશન. આવા શબ્દોવાળા લેખ શોધવાની કોઇ રીત છે? હોય તો જણાવવા વિનંતી.

દિનેશ કારીઆ (Dinesh Karia) ૨૦:૩૭, ૩ September ૨૦૦૫ (UTC)


Minor technical issue

ફેરફાર કરો

See MediaWiki talk:Monobook.js, please. Thanks. --Purodha Blissenbach ૧૦:૧૬, ૨૦ જૂન ૨૦૦૭ (UTC)


Hi,

Obviously this is in furtherance of the concerns I and others have brought to RFAR at the English Wikipedia. I've taken another look, and note two things - a highly productive history of a good editor there and admin on the English Wikipedia and a lack of contact. My impression is you're reading this page, but not responding to comments on it.

Can you just make sure that if/when people question edits there, you'll be able to respond well to any discussion and unblock requests by others, and maybe also drop a note here in reply to confirm that's all taken care of, or just let people know what the status quo is, and if all's okay. It matters :-)

The other thing is, email per se isn't the important thing, so much as communication. It's the combination of no discussion of edits and no email/no posts to any user/no communication, that's a concern. In some of those edits, people have raised concerns needing attention. If possible, please ensure the communication concerns of other editors (if any) would be addressed quickly, or at any rate, please acknowledge you received this message. If you're taking a break, and switched email off to not be disturbed, and won't be editing a while, feel free to let others know, it's fine :)

As an admin your responsiveness to other's views matters, because it is a role model for the community and other users. Please, do respond and discuss as part of editing, if such concerns come up.

If you don't discuss edits even when users ask you to, then it is possible you might get blocked at the English Wikipedia, temporarily until communication's resolved, purely to avoid the situation where something is edited and questioned but then there's silence in response to any questions. Editing needs good care and part of that has got to be responsiveness if there's a query on the way.

Adminship is not just about the tools, its about general conduct these days; it's part of admin policy and has been for a long time. I'd hate to see that happen, hopefully mentioning it will draw your attention, or at the least you won't end up in situations where your edits cause concern and you aren't aware of it.

Apologies for this, and if you need to, or need any help at all whatsoever, please do email me Special:EmailUser/MBisanz without hesitation, and we'll sort it out more fully that way.

If all is in fact okay and it's all good, or you're taking a break and just doing a bit well-intentioned housekeeping on the side - hope its a good one, and that this note is not a problem :) But please only engage in editing, if you'll be contactable and responsive for any discussions that might arise.

Best :) MBisanz talk 14:27, 20 October 2008 (UTC)


હીમાશું દેસાઈ અને અન્ય માટે

ફેરફાર કરો

ઉપરોક્ત નોંધ ઘણી જગ્યાએ મુકવામાં આવેલ છે. કોઈક ગુજરાતીએ આના જવાબ માટે ઘટતું કરવું જોઈએ. નવા વર્ષની શુભેચ્છા. Vkvora2001 ૦૯:૦૯, ૩૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)

ઉપરોકત નૂંધમાં આપેલી કડીમાં કે જ્યાં મૂળ ચર્ચા ચાલી રહી છે ત્યાં યોગ્ય ટીપ્પણી મેં ક્યારનીય મુકી દીધી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૧, ૩૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)

હિમાંશુભાઈ, આપ આ તરફ ફરી પાછા વળ્યાં તે માટે આપનું હાર્દિક સ્વાગત છે અને જે નવા ઢાંચા બનાવ્યા તે માટે પણ આપનો આભાર માનવો ઘટે. પરંતુ, મારે આપનાં કરેલાં ફેરફારો પાછા વાળવા પડ્યા છે તેનાં અમુક કારણો છે, જેમકે,

  1. તમે વાપરેલાં શબ્દો ગુજરાતી ભાષાનાં નહોતા, જેવાં કે જાનેવારી, જુલાય, રામક્રિષ્ના, વિગેરે. આ બધાજ શબ્દો માટે ગુજરાતીમાં યોગ્ય શબ્દો છે જે સર્વ સ્વિકૃત છે. રામક્રિષ્ન પરમહંસ તરિકે ઓળખાતાં મહાત્માને ગુજરાતમાં હરકોઈ વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ તરિકે જ ઓળખે છે, અંગ્રેજી પ્રથમ મહિનાનું નામ્ જાન્યુઆરી અને સાતમા મહિનાનું નામ જુલાઇ છે.
  2. ગુજરાતીમાં દરેક મહિના, તારિખ, વર્ષ અને વાર તથા તિથી માટેના અલગ પાના નથી, તમે જ્યારે નિયમિત યોગદાન કરતાં હતાં (ઇ.સ્. ૨૦૦૭માં) ત્યારે ગુજરાતી વિકિ નવજાત શિશુ હતું, જે હજું ભાખોડિયા ભરતું બાળક બન્યું છે. હજુ તે કિશોરાવસ્થામાં પહોંચે પછી જ આપણે આ બધા પાનાઓ બનાવી શકીશું અને ત્યાં સુધી આખો લેખ લાલ કડિઓથી ભરેલો સારો ના લાગે, માટે મારે તે પણ દૂર કરવું પડ્યું છે.

કદાચ આપનાં આવા જ ફેરફારોને કારણે આપના પર અંગ્રેજીમાં પ્રતિબંધ મુકવાની ચર્ચાઓ પણ ચાલતી હતી, તો કૃપા કરી આ આપનું જૂનુ સ્થાન છે જ્યાં તમે પ્રબંધક તરિકે ઘણુ યોગદાન કર્યું છે તેને હાલનાં રૂપમાં વધુ વિકસાવશો. મને આપનો યોગ્ય સહયોગ મળી રહેશે તો આપણે વિકિને વધુ સારા રૂપમાં લોકો સમક્ષ રજુ કરી શકીશું. આશા છે કે આપ મારી વાત સમજશો અને તેની સાથે સહમત થશો. આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

The Gujarati Wikisource

ફેરફાર કરો

Hi! Honorable administrators of the Gujarati Wikipedia! Sorry for writing in English, I don't know the Gujarati language. The Gujarati test-Wikisource is pretty big, so, it needs to be a normal Wikisource, not a part of the Old Wikisource. Please, help in creation of the independent Gujarati Wikisource! The Request for opening the Gujarati Wikisource is here, also it needs to translate these messages. Thank you very much for your attention to this problem and, please, ask wikipedians of the Gujarati Wikipedia, who can help you in the creation! --Andrijko Z. ૧૩:૨૭, ૯ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

Hi. I am Vaibhav Jain. I have contact you to inform you that we have open a new Sanskrit Wikipedia Embassy and need users who can help new users in languages other than Sanskrit. It will not take much of your time. Please inform me on my English userpage if you are interested. Vibhijain ૧૧:૩૧, ૨૫ એપ્રિલ ૨૦૧૧ (UTC)

આપની પ્રબંધક તરીકેની સ્થિતિ

ફેરફાર કરો

નમસ્કાર, હું એક કારભારી છું. હાલમાં સમુદાયની સહમતીથી વિશિષ્ટ હક્કધારકો (પ્રબંધકો, રાજનૈતિકો, વગેરે)ના હક્કો દૂર કરવા માટે નવી નીતિ અમલમાં આવી. આ નીતિ અનુસાર, નિષ્ક્રિયતા નીતિ ન ધરાવતી વિકિ પર કારભારીઓ પ્રબંધકોની સક્રિયતાની સમીક્ષા કરી રહ્યા છે.

આપ gu.wikipedia.org ખાતે, જ્યાં તમે એક પ્રબંધક નિષ્ક્રિયતાના માપદંડ પર ખરા ઉતરો છો. guwiki ખાતે પ્રબંધકના હક્કોની સમીક્ષા કરવાની પ્રક્રિયા નથી માટે વૈશ્વિક નીતિ લાગુ પડશે.

If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants that you keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights, and demonstrate a continued requirement to maintain these rights.

We stewards will evaluate the responses. If there is no response at all after approximately one month, we will proceed to remove your administrative rights. In cases of doubt, we will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact us on m:Stewards' noticeboard.

ખૂબ ખૂબ આભાર, -- Quentinv57 ૨૩:૦૩, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર

Your account will be renamed

ફેરફાર કરો

૦૭:૧૫, ૧૮ માર્ચ ૨૦૧૫ (IST)

૧૩:૧૦, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)

ઢાંચો:ભાષા-હિં

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી ઢાંચો:ભાષા-હિં ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૩:૦૮, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર