ખાખરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q942203 (translate me)
No edit summary
લીટી ૨૧:
'''ખાખરો''' અથવા '''કેસૂડો''' કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાસો એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે.
 
તે એક મધ્યમ કદનું આશરે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું, પાનખરનું વૃક્ષ છે. પર્ણો ત્રણ પર્ણિકાઓ ધરાવતા પીંછાકાર છે અને ૮-૧૬ સે.મી. લાંબો પર્ણદંડ ધરાવે છે, તથા દરેક પર્ણિકાની લંબાઈની ૧૦-૨૦ સેમી જેટલી હોય છે. પુષ્પો ૨.૫ સે.મી. લાંબા, ઘાટ્ટા કેસરી કે પીળા રંગનાં હોય છે અને ૧૫-૨૦ સે.મી. લાંબા કલગી પુષ્પવિન્યાસમાં ખીલે છે. તેનાં ફળ, શીંગ રૂપે આવે છે, જે ૧૫-૨૦ સે.મી. લાંબી અને ૪-૫ સે.મી. જાડી હોય છે.<ref name=rhs>હક્સલી, એ., ed. (૧૯૯૨). ''New RHS Dictionary of Gardening''. Macmillan ISBN 0-333-47494-5.</ref> તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. [[નવેમ્બર]] અથવા [[ડિસેમ્બર]]માં પાદડાં ખરવા માંડે અને [[જાન્યુઆરી]]માં બધાં ખરી પડે છે. [[એપ્રિલ]] અથવા [[મે]] માસમાં નવાં પાન આવે તે પહેલા [[મહા]]-[[ફાગણ]] ([[ફેબ્રુઆરી]]-[[માર્ચ]])માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. <ref>ભગવ્દ્ગોમંડલ, સર ભગવદ સિંહજી</ref>.
 
કેસૂડાનાં ફૂલને [[ઝારખંડ]] રાજ્યમાં રાજફૂલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે<ref>http://www.flowersofindia.net/misc/state_flora.html</ref>.
 
== ઉપયોગ ==
Line ૫૯ ⟶ ૬૧:
* ભગવદ્ગોમંડળ
* હિંદી વિકિપીડિયા
 
== બાહ્ય કડીઓ==
* [http://www.flowersofindia.net/catalog/slides/Flame%20of%20the%20Forest.html સચિત્ર માહિતી]
 
[[શ્રેણી:વનસ્પતિ]]