તાપી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
111.90.169.187 (talk)એ કરેલો ફેરફાર 351238 પાછો વાળ્યો
લીટી ૯:
થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫ માં પાડવામાં આવ્યું છે.
 
== નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ ==
 
તાપી નદીના તટ પ્રદેશ નો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિલો મીટર માં ફેલાયેલો છે. જે ભારતના ક્ષેત્રફળના ૨ % જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.) માં આવેલો છે