ચર્ચા:Say it in Gujarati: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૭:
:::::સ્વાભાવિક રીતે જ આને મુખપૃષ્ઠ પરથી સીધી લિન્ક આપવું મને યોગ્ય નથી લાગતું. આખરે તો આ ફક્ત જવલ્લે જ આવી ચડતા કોઈકને માટેનું પાનું છે. '''Say it in XYZ''' એ ખૂબ જ પ્રચલિત Phrase છે, અને તે કારણે purpose fit પણ છે કે આ પાનું મૂળ નામસ્થળમાં જ રાખીએ, જેથી શોધનાર વ્યક્તિને ફક્ત Say it in ટાઇપ કરતા જ પરિણામ સ્વરૂપે મળી રહે. મુખપૃષ્ઠ પરથી તેની કડી ન આપવા પાછળનું મોટું કારણ એ છે કે આ આપણી નીતિ પ્રમાણે નથી, જેમાં શીર્ષક અને લખાણ બન્ને બીનગુજરાતીમાં છે, જે આપણી સર્વમાન્ય નીતિ મૂજબ ભાંગફોડીયા પ્રવૃત્તિ ગણાય છે. માટે સામાન્યત: જે ભાંગફોડ ગણાતી હોય તેને આપણે મુખપૃષ્ઠ પર પ્રમોટ કરીએ તે યોગ્ય નથી લાગતું અને બીજું એ પણ કે આ પાનાની જરૂર કેટલા લોકોને પડવાની ([http://stats.grok.se/gu/latest/Say_it_in_Gujarati કેટલા લોકોને જરૂર પડી છે તેનો જવાબ અહિં છે])? તો જો રાખવું હોય તો જ્યાં અને જેમ છે ત્યાં અને તેમ જ રહેવા દેવું અને તેને ભૂલી જવું અથવા તો દૂર કરવું. પાનાની મુલાકાત કેટલી વખત લેવાઈ છે તેના આંકડા , જે જોઈને આપણે નિર્ણય કરી શકીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૪૫, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
::::::આ આંકડાઓને આધારે તો મને એમ લાગે છે કે આ પાનું આપણે ચર્ચાવીરોએ જ જોયું છે અન્ય કોઈએ નહિ માટે આ પાનાની ઉપયોગીતા પણ શંકાસ્પદ (હવે) લાગે છે. પણ ભવિષ્યમાં કોઈક સદ્ઉપયોગ કરશે એવી આશા સાથે આને રાખવા માટે મારી ભલામણ છે. (ભૂલવું શક્ય નથી મારા માટે કારણ કે વિકિડેટા પર ગુજરાતી પાનાંની યાદીમાં આ નામ પાંચમું કે છઠ્ઠું જ છે એટલે દર વખતે ત્યાં જઊં ત્યારે તે મને દેખાય)--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૭:૨૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
 
આ લેખનું નામ "ગુજરાતી શબ્દોને અંગ્રેજીમાં શું કહેવાય?" એવું કંઇક રાખીયે તો? સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]]) ૨૨:૩૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
Return to "Say it in Gujarati" page.