Maharshi675
Joined ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૭
ફેરફારોનો કોઇ સારાંશ નથી
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
||
મારું નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન [[ભાવનગર]] જીલ્લાનું [[
<br /><br />
શોખની વાત કરીયે તો મોટા ભાગે વાંચન અને અહિં લખવું ગમે. ક્યારેક થોડું પોતા માટે પણ લખું. અહિં સામાન્યત: અંગ્રેજી કે અન્ય ભાષાઓ ના લેખોના તરજૂમા કરી લઉં છું. આમ મારું સ્વતંત્ર જ્ઞાન પહેલાથી જ બહું અલ્પ રહ્યું છે જે સુધારવાનો સતત પ્રયત્ન કરું છું. મુખ્યત્વે [[ગાંધીજી]] દ્વારા લખાયેલું મને અત્યંત પ્રભાવિત કરે. ઉપરાંત નવલકથાઓ, લેખો, અને ઇતીહાસિક, સામાજીક, અર્થશાસ્ત્રિય, આમ્યામિક, આરોગ્ય વિષયક, વિજ્ઞાનને લગતું વાંચન મને વ્યસ્ત રાખે. શૌશવકાળ થીજ [[રામાયણ]] પર આત્યંતિક પ્રેમ રહ્યો અને આગળ-ઉપર રામાયણને લગતા ગ્રંથો વિશે ગહન અભ્યાસ કરવાનું સપનું સેવ્યુ છે. હાલમાં તો વિશ્વના વિશાળ ફલક પર તટસ્થતાથી દરેક ધર્મો અને સંસ્કૃતિનો પરિચય મેળવવો ઘટે એવી સતત જરુરીયાત જણાય છે.
|