Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૨:
<hr>
<div id="mainpara" style="font-size:150%; text-indent: 10%; word-spacing: 10px; letter-spacing: 2px; line-height: 2em; padding:10px 0px 0px 0px;">
ઉપર નામની જમણી બાજુ દર્શાવેલું ચિત્ર જોઇને જરાપણ વિચલીત થવાની જરૂર નથી. '''વાધ''', '''વરૂ''', '''ઘોડા''', '''માંકડ''', '''મચ્છર''', અને '''હાથી''' વગેરે જેવી અટકો અમારી જ્ઞાતિમાં જરા પણ દુર્લભ નથી. મારૂ નામ મકનભાઇ અને અટક હાથી હોવાને લીધે હું ટૂંકમાં મારૂં નામ મ.હાથી લખુ છું અને એટલે જ અહીંયા યુઝરનેમ મહાથી રાખેલ છે. આપ સહુ મને '''મકનભાઇ''' અથવા '''મહાથી''' તરીકે સંબોધી શકો છો. ફક્ત '''મહારથી''' કે '''એ...હાથી...''' એમ ન કહેવા વિનંતિ.<p>અમદાવાદનાં ઘુમા ગામમાં રહું છું. (મહેરબાની કરીને ઘુમા ગામ અમદાવાદમાં છે એનો કોઇ સંદર્ભ હાલ મારી પાસે ઉપલબ્ધ નહોવાના કારણે આને રદ ના કરી નાખતા.[[file:Face-wink.svg|48x48px|center|નેત્ર-કટાક્ષ]])
</div>