તખ્તેશ્વર મહાદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રી તખ્તેશ્વર મહાદેવ નું નામ બદલી ને તખ્તેશ્વર મહાદેવ કરવામાં આવ્યું છે.
નાનુંNo edit summary
લીટી ૧:
'''શ્રી તખ્તેશ્વર મહાદેવ''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માંના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[ભાવનગર જિલ્લો| ભાવનગર જિલ્લા]]ના મુખ્ય મથક [[ભાવનગર|ભાવનગર શહેર]]ની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું અત્યંત રળીયામણું તેમ જ પુરાણું [[શિવ]]-[[મંદિર]] છે. અહીંથી ભાવનગર શહેરને ઉંચાઇ પરથી જોવાનો અનેરો લ્હાવો મળે છે.
 
{{ઢાંચો:ભાવનગર શહેર}}
 
{{સ્ટબ}}