Content deleted Content added
લીટી ૩૨૬:
જય માતાજી ધવલભાઈ, કેમ છો ? ઘણા દિવસ પછી આજે તમારી સાથે વિકિપીડિયા મારફત મળી રહ્યો છુ. ગયા મહિને તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નથી શક્યો એટલે આજે તમને શુભેચ્છા આપુ છુ. તમારા પરિવારને પણ યાદ અપાવજો... જે જુનાગઢ મળ્યા હતા આપણે બધા. નવીન માં શુ ચાલે છે તે જણાવશો...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૪:૫૩, ૨૪ માર્ચ ૨૦૧૫ (IST)
:આનંદ થઈ ગયો બાપુ તમારો સંદેશો વાંચીને. અને શુભેચ્છાઓ માટે આભાર. ઘરે બધા મજામાં છે, તમારે ઘેર બધા કેમ છે? ધંધાપાણી તેજીમાં હશે તેમ માની લઉં છું.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૫૨, ૨૪ માર્ચ ૨૦૧૫ (IST)
::ઘરે તો બધા કુશળ છે. પણ ધંધા થોડા નબળા છે. એટલે ગોડાઉન બંધ કરી દીધુ છે. અને હાલ ફક્ત ઓફીસેથી લોખંડનાં ભંગારનો વેપાર ચાલુ કર્યો છે. પણ ભગવાની દયાથી બધુ ગોઠવાઈ જશે... અમદાવાદમાં કદાચ વિકિપીડિયાનો કાંઈક કાર્યક્રમ ગોઠવાશે તો હું ને અશોકભાઈ જવાની તૈયારી કરીશુ...:-)--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૫:૪૮, ૨૭ માર્ચ ૨૦૧૫ (IST)