ગણિત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: sn:Masvomhu
→‎ગણિત નો ઇતિહાસ: ભાષાંતર આગળ વધાર્યું.
લીટી ૧૬:
ઇ.સ્.પૂર્વે ૧,૦૦૦ અને ઇ.સ્. ૧,૦૦૦ વચ્ચે લખાયેલાં વિવિધ સંદર્ભોમાં પ્રથમ વખત ભારતતીય ગણિત શાસ્ત્રીઓએ શૂન્ય, બીજ ગણિત, પ્રમેયો (ગણતરી માટેનાં વિવિધ નિયમો), સંખ્યાઓનાં વર્ગમૂળ અને ઘનમૂળ, વિગેરેનો ઉપયોગ કર્યાનાં ઉલ્લેખો છે. જેને [[વૈદિક ગણિત]] તરિકે ઓળખવામં આવે છે, અને આ વૈદિક ગણિત આજે પણ ભારત બહારની ઘણી બધી કોલેજો અને યુનિવર્સિટિઓમાં શિખવવામાં આવે છે.
 
'''પ્રેરણા - કેવળ તથા વ્યવહારુ ગણિત'''<ref name = pureapplied> pure mathematicsનું મૂળભુત ભાષાંતર કેવળ ગણિત છે, જે શબ્દ હજુ ક્યાંક વપરાશમાં જોવા મળે છે. પરંતુ તેને બદલે હવે પ્યોર મેથ્સ શબ્દ વપરાય છે. તે જ રીતે વ્યવહારુ ગણિતને હવે એપ્લાઇડ મેથ્સ કહેવાય છે.</ref>
'''પ્રેરણા - પ્રાકૃતિક તથા વ્યાવહારુ ગણિત'''
 
જ્યારે જ્યારે પ્રશ્ન તર્ક ની કસોટીએ ચડે છે ત્યારે ત્યારે ગણિત પ્રશ્ન નોપ્રશ્નનો ઉત્તર આપવા આગળ આવે છે. શરુઆતમાં કૃષિ, વ્યાપાર, માપણી તથા અન્ય રોજબરોજની પ્રવૃત્તિઓમા ગણિતનો ઊપયોગ થતો હતો જે ધીરે ધીરે વૈજ્ઞાનીક પધ્ધતિ રુપે વિકસિત થયુથયું છે.
 
આજકાલ ગણિત વિજ્ઞાનમાંથી થી પણ પ્રેરણા મેળવે છે અને તેથી જ ઘણા ભૌતિક વૈજ્ઞાનિકો પણ આ ક્ષેત્રે કામ કરી રહ્યાકરે છે. (સંદિગ્ધ ભાષાંતર?????) ઘણી મહાન હસ્તિઓ છે ન્યૂટન (કેલ્સ્યુલસકેલ્ક્યુલસ), ફેયમેનફેયનમેન(ફેયમેનફેયનમેન પાથ ઇન્ટિગ્રલ)વગેરે. આમાઘણી થીમહાન ઊગમતુહસ્તિઓ આના જ્વલંત ઉદાહરણો છે. આમાથી ઊદ્ભવતુ ગણિત વિષય વસ્તુ ને લગતુ છે અને તેથી તે વિષયવિષયના પ્રશ્નો હલ કરવામા મદદ કરે છે. આમ્ ગણિત વિવિધ રૂપમા ઉપયોગી બને છે. ગણિતના જ્ઞાનમા વ્રુદ્ધિ સાથે, ગણિત પોતે પણ પ્રેરણા સ્ત્રોત બન્યુ છે. ગણિત પોતની આંતરિક સુન્દરતા ને લીધે પણ વિદ્વાનોમાં લોકપ્રિય બન્યુ છે. ગણિત શાસ્ત્રિયો સાદાઈ અને સમાનતા ને ખૂબ મહત્વ આપે છે અને જ્યારે આ મેળ ન ખાતી આવ્રુત્તિઓ ગણિતમા ભેગી આવે ત્યારે સામાન્ય ગણત્રીઓમાં મદદરૂપ થાય છે. આવા મેળ ને ગણિતમા સૌન્દર્ય કેહવાય છે.
 
ના પ્રશ્નો હલ કરવામા મદદ કરે છે. આમ વપરાતુ ગણિત, પ્યોર મેથ્સ ને બદલે એપ્લાઇડ મેથ્સ્ કેહવાય છે. આમ્ ગણિત વિવિધ રૂપ મા ઉપયોગી બને છે.
ગણિતનાં ઘણાં પરીણામોની પ્રેરણા પ્યોર મેથ્સનાં<ref name = pureapplied/> જુદા જુદા અંગોમાંથી આવતી હોવાથી, સામાન્યતઃ ઘણાં ગાણિતિક પરીણામોનો વ્યવહારુ ઉપયોગ ન હોવાની અને ગણિતજ્ઞો ફક્ત તેની સુંદરતા માટે જ કામ કરતા હોવાની છાપ સમાજમાં પ્રવર્તે છે. જોકે, એમાં જરાય આશ્ચર્ય નથી કે કેવળ ગણિતનાં<ref name = pureapplied/> ઘણાં પરીણામોનો તેમની શોધ પછી દાયકાઓ બાદ એવો સુંદર ઉપયોગ થયો છે કે તે પછી તેમને એપ્લાઇડ ગણિત (વ્યવહારુ ગણિત) તરીકે ગણવામાં આવે છે. આનો તાજો દાખલો, જ્યોર્જ બુલ દ્વારા શોધાયેલ અને બુલીય બીજગણિત તરીકે ઓળખાતી ગણિતની શાખા છે, જેના કારણે કમ્પ્યુટરમાં સરકીટમાં ઉપયોગમાં લેવાય છે. બુલીય બીજગણિત સિવાય કમ્પ્યુટરની કલ્પના પણ શક્ય નહોતી.
ગણિત ના ગ્યાન મા વ્રુદ્ધિ સાથે, ગણિત પોતે પણ પ્રેરણા સ્ત્રોત બન્યુ છે.ગણિત પોતની આંતરિક સુન્દરતા ને લીધે પણ વિદ્વાનો મા લોકપ્રીય બન્યુ છે. ગણિત શાસ્ત્રિયો સાદાઈ અને સમાનતા ને ખૂબ મહત્વ આપે છે અને જ્યારે આ મેળ ન ખાતી આવ્રુત્તિઓ ગણિતમા ભેગી આવે ત્યારે સામાન્ય ગણતરિઓ મા મદદરૂપ થાય છે. આવા મેળ ને ગણિતમા સૌન્દર્ય કેહવાય છે.
Since the result of mathematics inspired by mathematics is often pure mathematics and thus has no applications outside of mathematics yet, the only value it has is in its aesthetics. Surprisingly often, it has happened that pure mathematics, which was considered only of interest to mathematics, has become applied mathematics because of some new insight, as if it anticipated later needs.
 
==નામાંકન,ભાષા અને તટસ્થતા==
"https://gu.wikipedia.org/wiki/ગણિત" થી મેળવેલ