ગણિત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎પ્રેરણા - કેવળ તથા વ્યવહારુ ગણિત: ન્યુટનનો ફોટો ઉમેર્યો
લીટી ૨૫:
 
==પ્રેરણા - કેવળ તથા વ્યવહારુ ગણિત<ref name = pureapplied> pure mathematicsનું મૂળભુત ભાષાંતર કેવળ ગણિત છે, જે શબ્દ હજુ ક્યાંક વપરાશમાં જોવા મળે છે. પરંતુ તેને બદલે હવે પ્યોર મેથ્સ શબ્દ વપરાય છે. તે જ રીતે વ્યવહારુ ગણિતને હવે એપ્લાઇડ મેથ્સ કહેવાય છે.</ref>==
[[File:GodfreyKneller-IsaacNewton-1689.jpg|left|thumb|સર [[ન્યુટન|આઇઝેક ન્યુટન]] (૧૬૪૩-૧૭૨૭), [[calculus|ઇન્ફાઇનાઇટ્સિમલ કેલ્ક્યુલસ]]ના શોધક.]]
{{main|ગણિતની સુંદરતા}}
 
જ્યારે જ્યારે પ્રશ્ન તર્ક ની કસોટીએ ચડે છે ત્યારે ત્યારે ગણિત પ્રશ્નનો ઉત્તર આપવા આગળ આવે છે. શરુઆતમાં કૃષિ, વ્યાપાર, માપણી તથા અન્ય રોજબરોજની પ્રવૃત્તિઓમા ગણિતનો ઊપયોગ થતો હતો જે ધીરે ધીરે વૈજ્ઞાનીક પધ્ધતિ રુપે વિકસિત થયું છે.
"https://gu.wikipedia.org/wiki/ગણિત" થી મેળવેલ