Content deleted Content added
→‎ડીલીટ: નવો વિભાગ
લીટી ૧૨૯:
હું લખતો હતો એ Session એને લીધે Invalid થઇ ગયું એટલે મારો સંદેશ અહીંયા મુકુ છુ.
:@અશોકજી, એ નીયમ એવો હતો જ નહી. '''છાપામાં ખોટી કાગારોળ''' મચાવવામાં આવી છે. ઉપરાંત એ '''પાછો ખેંચવા'''માં નથી આવ્યો. ફક્ત સ્પષ્ટતા કરી છે કે છાપા વાળા ખોટું સમજ્યા હતા. આ વિષે વિગતે જાણવું હોય તો મારી વદનવહીની દિવાલ પર ગઇકાલનાં સંદેશમાં જોઇ શકશો. આભાર. --એ. આર. ભટ્ટ ૨૦:૫૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
:શેની વાત ચાલી રહી છે ભાઈઓ?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૪૨, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)