Content deleted Content added
નાનું મરક મરક હાસ્ય
નાનું →‎ડીલીટ
લીટી ૧૩૩:
::::આ વાંચીને આ વાંચક અવાચક બની ગયો છે. --એ. આર. ભટ્ટ ૧૦:૩૦, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
:::::અશોકભાઈ, હવે બધું સમજાઈ ગયું. અને આ અવાચક વાચકની વાચા અવાચક રહીને પણ એવી ફુટે છે કે અચ્છા અચ્છા વાચકોની વાચા બંધ થઈ જાય, એટલે અવાચક વાચકે અવાચકતા છોડીને વાચકતાના પ્ંથે આગળ વધવું એવું સરકાર જણાવે છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૨, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
:::::::<મરક મરક હાસ્ય>સરકાર આ જણાવી રહી છે ત્યારે બેકગ્રાઉન્ડમાં 1971માં આવેલા એક ચલચિત્રનું લતા મંહેશકરના અવાજમાં ગવાયેલું એક ગીત વાગે છે. જેમાં ડાકુના વેશમાં વિનોદ ખન્ના કોઇ પ્રવાહી પી રહ્યો હોય છે અને મહુવાવાળા આશાબેન વારે વારે એક સવાલ થાંભલે બાંધેલા ધમાને પુછે છે. કેમેરો ધમા ઉપર ઝુમ થાય છે અને એમાં મારો ચેહરો દેખાય છે, cut... લ્યો આગળ વધ્યા બસ?</મરક મરક હાસ્ય સમાપ્ત>--એ. આર. ભટ્ટ ૨૦:૩૦, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)