વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૬:
#અાપણે મનસ્વી રીતે અાપણી સુવિધા સારું અનેક ગામના નામ સાથે છેડછાડ ન કરી શકીએ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૦૮:૫૬, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
=== ઉપરના મુદ્દાના જવાબ ===
# જ્યારે યાદી બનાવવાની હોય ત્યારે વિષેશણોને પાછળ ઉમેરવા એ જ તાર્કીક રીત દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતી આવી છે. એટલે જ (યોગેશભાઇએ પોતે જ ઉદાહરણ આપ્યું છે તે રીતે ) સરકારી યાદીઓમાં પણ વિષેશણ પાછળ રાખીને યાદીઓ બનેલી જોવા મળે છે. જેથી સરખા નામવાળા ગામ Sort કરતા હંમેશા સાથે જ રહે.<br/>વચલા રસ્તા કરીકે એક સૂચન - યોગેશભાઇને ગમે તે માટે આપણે એવું કરી શકીએ કે લેખની અંદર ગામનું નામ એ જે રીતે ઇચ્છે છે તે રીતે રાખીએ. જેથી -- વાંચવામાં તો આ રીતે જ આવવું જોઉએ એવો હઠાગ્રહ -- હઠાગ્રહ સંતોષાય. પણ લેખની મુખ્ય entry માં વિષેશણ પાછળ રાખીએ જેથી યાદીમાં બધા નામ સરખા નામ સાથે આવે.
# વર્તમાન પત્રોમાં શું હોવું જોઇએ એ આપણો વિષય નથી.
# એસ.ટી. અને ગામના નામના પાટીયા પર શું હોવું જોઇએ એ આપણો વિષય નથી.