કૃષ્ણકુમારસિંહ ગોહીલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎સત્તા પર: સુધારાઓ
નાનું →‎અંગત જીવન: શ્રી-જી હટાવ્યા, અતથ્યાત્મક સાહિત્યિક વાક્યો હટાવ્યા, જોડણી સુધાર, તટસ્થ દ્રષ્ટિકોણ
લીટી ૪૩:
 
==અંગત જીવન==
બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહજીનીકૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ., જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. દીર્ઘદ્રષ્ટા રાજનીતિજ્ઞ અને વિચક્ષણ બૌદ્ધિક સર પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની[[રાજકોટ]]ની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહજીનેકૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહજીકૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધોલીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ શ્રીભોજરાજનાં ભોજરાજજીનાં સુપુત્રીપુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાકૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા શ્રી ભોજિરાજસિંહજીનાભોજિરાજસિંહના પુત્રી અને મહારાજા શ્રી ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. વિજયાબાનાં ધાર્મિક, પ્રેમાળ, સરળ અને ઉમદા સ્વભાવે પણ તેમનાં જીવનમાં પ્રભાવક રંગો પૂર્યા હતાં. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.
 
*૧ [[મ.વિરભદ્રસિંહ કુ. શ્રી વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજીકૃષ્ણકુમારસિંહ ગોહીલ]] ([[માર્ચ ૧૪]], [[૧૯૩૨]] થી [[જુલાઇ ૨૬]], [[૧૯૯૪]])
*૨ [[મ. કુ. શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ|મ. કુ. શ્રી શિવભદ્રસિંહજીશિવભદ્રસિંહ કૃષ્ણકુમારસિંહજીકૃષ્ણકુમારસિંહ ગોહિલ]] ([[ડિસેમ્બર ૨૩]], [[૧૯૩૩]] થી હાલમાં હયાત)
*૩ [[મ. કુ. બા શ્રી હંસાકુંવરબા સાહિબા]] ([[જુલાઇ ૨૫]], [[૧૯૪૧]] થી હાલમાં હયાત) હાલમાં અજયગઢના રાજમાતા સાહિબા
*૪ [[મ. કુ. બા શ્રી દિલહરકુંવરબા સાહિબા]] ([[નવેમ્બર ૧૯]], [[૧૯૪૨]] થી હાલમાં હયાત) હાલમાં પન્નાના મહારાણી સાહિબા
*૫ [[મ. કુ. બા શ્રી રોહિણીકુંવરબા સાહિબા]] ([[ઓક્ટોબર ૮]], [[૧૯૪૫]] થી હાલમાં હયાત) હાલમાં કચ્છના મહારાણીપૂર્વ સાહિબામહારાણી
 
==પાછલા વર્ષોમાં==