ભાવનગર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૩૫:
|accessdate=૨૦૦૭ ઓગસ્ટ ૧૫
| archiveurl= http://web.archive.org/web/20070817025546/http://bhavnagar.com/history.asp| archivedate= ૧૭ August ૨૦૦૭ <!--DASHBot-->| deadurl= no}}
</ref>નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે. ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે [[ગૌરીશંકર ઉદયશંકર ઓઝા|ગગા ઓઝા]], [[શામળદાસ]] અને [[પ્રભાશંકર પટ્ટણી]] ખૂબ જ પ્રજાવત્સલ હતા.
 
==સત્તાનો ઈતિહાસ==