સાતતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વ્યાકરણ અન્ જોડણીઓ હરખી કરી
લીટી ૧૪:
સાતતાળ તેની જૈવિક વિવિધતા તેમજ પરિસ્થિતિજન્ય આયામ માટે બેજોડ છે. અહીના નિવાસી તેમજ પ્રવાસી પક્ષીઓ મળીને કુલ ૫૦૦ પ્રજાતિઓ, સસ્તન વર્ગની ૨૦ પ્રજાતિઓ, પતંગિયાઓની ૫૨૫થી વધારે પ્રજાતિઓ તેમજ ઊધઈ, ભમરાઓ અને અન્ય કીટકોની ૧૧૦૦૦થી વધારે પ્રજાતિઓ છે. વનસ્પતિઓમાં bryophytes, ઓર્કિડ, જવલ્લે જોવા મળતા કલાઈમ્બીંગ છોડ, નાના છોડો,ઔષધિઓ વગેરે અલગ-અલગ અને વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. દરેક ઝીલનો તેનો પોતાનો diatom આંક છે. આ પોષ્ટિકતા આધારિત diatom આંકની રચના પાણીની ગુણવત્તા અને પરિસ્થિતિનું આકલન કરીને કરવામાં આવે છે.
 
=== બટરફ્લાય મ્યુઝીયમમ્યુઝિયમ ===
અહી એક ખુબજ વિપુલતા ધરાવતું બટરફ્લાય મ્યુઝિયમ ફ્રેડરિક smetakek દ્વારા જોન્સ એસ્ટેટ પર બાંધવામાં આવ્યું હતું જ્યાં પતંગિયાની ૨૫૦૦થી વધુ તેમજ અન્ય કીટકોની ૧૧૦૦થી વધુ પ્રજાતિઓ છે.