હુલામણું નામ:-ગામડિયો

ધંધો:- ભેહુ ચરાવવી અને લેપટોપમાં ફોટા જોવા

સાઇડ બીઝનેસ:- બાપાની સો વીઘા જમીન સે, બે-તણ ફેક્ટરીયુ હાલે સ

ઉંમર-૨૯

અભ્યાસ: ગુજરાતી આવડે, અંગ્રેજીમાં ટપ્પો નો પડે

વિશેષ: બાપા મને અમેરીકા મોકલાતા તા, મે કીધુ હું ભારતમાં જન્મ્યો ને ભારતમાં રેવાનો, આવતા જન્મેય પાછું ભારતના જ ગામડામાં આવવું ગમે.

ગમતું ગીત: હાલો ભેરું ગામડે.. હાલો ભેરું ગામડે

શીખ: Do not underestimate the power of a indian villagers.