ભીમતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
હંજવારી કાઢતા રઇ ગેલો કચરો
લીટી ૧:
{{સુધારો}}
'''ભીમતાલ''' એ ભારતના [[ઉત્તરાખંડ]] રાજ્યના [[નૈનિતાલ]] જિલ્લામાં આવેલી નગરપંચાયત છે. જે નૈનીતાલથીનૈનિતાલથી ૨૨ કિલોમીટર દૂર અને સમુદ્રસ્તરથી ૧૩૭૦ ફૂટની ઊંચાઇ પર સ્થિત છે. ભીમતાલનું મુખ્ય આકર્ષણ ભીમતાલ તળાવ છે જેના મધ્યમાં એક ટાપુ આવેલો છે. મોટા ભાગના જિલ્લા પ્રશાસન કાર્યાલયો અહીં નવા બનેલા વિકાસ ભવનમાં સ્થળાંતરિત થઇ જતાં ભીમતાલ પર્યટન સ્થળ ઉપરાંત હવે એક નાનું જિલ્લા મુખ્યાલય પણ બની ગયું છે. 
 
== આબોહવા અને હવામાન ==
લીટી ૨૧:
કર્કોટકા હિલનું નામ એક પૌરાણિક કોબ્રા કર્કોટકા પરથી આપવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. આ હિલ અહીંના નાગમંદિર માટે જાણીતી છે અને દરેક ઋષિપંચમી એ હજારો લોકો આ નાગ મદિરની મુલાકાત લે છે અને નાગ કર્કોટકા મહારાજની પૂજા કરે છે. ઉત્તરાખંડમાં આવેલા નાગમંદિરોમાં આ એક પ્રસિધ્ધ નાગમંદિર છે. 
 
સયદબાબાની મઝાર એ એક એવી જગ્યા છે જ્યાં ભીમતાલ અને તેની આસપાસના સ્થળો તેમજ વિવિધ ભાગમાંથી લોકો દર ગુરુવારે અહી પૂજા માટે આવે છે. તે વિવિધતામાં એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણકે અલગ-અલગ ધર્મો (હિન્દૂ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી) ના લોકો અહીં આવે છે તે ઉપરાંત અહીંનો નજારો આ સ્થળનું મુખ્ય આકર્ષણ છે. અહીંથી સમગ્ર તળાવ, ડેમ, ત્યાનાત્યાંના ટાપુઓ તેમજ નજીકનાનજીકનાં સ્થળો જેવા કે જંગાલીયા ગાઁવ, નકુચિયાતલ જોઈ શકાય છે.
 
== વસતી વિષયક ==
લીટી ૨૭:
 
== પ્રવાસન આવાસ ==
ભીમતાલ એ નૈનીતાલથી ફક્ત ૨૨ કિમીનાં અંતરે આવેલું જાણીતું હિલ સ્ટેશન છે. પ્રવાસીઓ અહીં તળાવમાં બૉટિંગ, ઘોડે સવારી, માઉન્ટેન બાઈકીંગ, હેંગ ગ્લાઈન્ડીંગનો આનંદ ઊઠાવી શકે છે. અહીં પ્રવાસીઓ માટે ઘણી સસ્તા ભાડાની હોટેલો, રિસોર્ટ તેમજ ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે. બીઆઇએએસ (બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ એપ્પ્લાઈડ સાઈન્સ) પણ અહીં છે. કુમાઉ મંડલ વિકાસ નિગમ કે જે ઉત્તરાખંડ સરકારનું ઉપક્રમ છે તે ભીમતાલ અને અહીંના આસપાસના સ્થળોમાં પ્રવાસીઓ માટે રહેવાની સુવિધાઓ પૂરી પાડે છે.