ભીમતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૨૭:
 
== પ્રવાસન આવાસ ==
ભીમતાલ એ નૈનીતાલથીનૈનિતાલથી ફક્ત ૨૨ કિમીનાં અંતરે આવેલું જાણીતું હિલ સ્ટેશન છે. પ્રવાસીઓ અહીં તળાવમાં બૉટિંગ, ઘોડે સવારી, માઉન્ટેન બાઈકીંગ, હેંગ ગ્લાઈન્ડીંગનો આનંદ ઊઠાવી શકે છે. અહીં પ્રવાસીઓ માટે ઘણી સસ્તા ભાડાની હોટેલો, રિસોર્ટ તેમજ ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે. બીઆઇએએસ (બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ એપ્પ્લાઈડ સાઈન્સ) પણ અહીં છે. કુમાઉ મંડલ વિકાસ નિગમ કે જે ઉત્તરાખંડ સરકારનું ઉપક્રમ છે તે ભીમતાલ અને અહીંના આસપાસના સ્થળોમાં પ્રવાસીઓ માટે રહેવાની સુવિધાઓ પૂરી પાડે છે.