અમૃતા એચ. પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
{{માહિતીચોકઠું વ્યક્તિ|નામ=અમૃતા એચ. પટેલ|ફોટો=Amrita Patel - Kolkata 2016-04-07 3354.JPG|ફોટોનોંધ=અમૃતા પટેલ - કોલકાતા ખાતે. (તા. ૦૪-૦૭-૨૦૧૬)}}'''અમૃતા પટેલ'''  નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના અને ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટીના અધ્યક્ષપદે રહ્યા હતા.<ref>http://www.thehindubusinessline.in/bline/2008/06/06/stories/2008060651652100.htm</ref> તેણીને ૨૦૦૨ના વર્ષમાં [[પદ્મભૂષણ]] પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.<ref>http://www.financialexpress.com/news/the-lonely-mission-of-amrita-patel/40006/</ref>
 
તેણીનો જન્મ [[નવેમ્બર ૧૩|૧૩ નવેમ્બર]], ૧૯૪૩ના દિવસે [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[વલ્લભ વિદ્યાનગર|વિદ્યાનગર]] ખાતે થયો હતો<ref>https://sndt.ac.in/convocation/chief-guest-dr-amrita-patel.htm</ref>. તેમના પિતા એચ એમ પટેલ [[ભારત]]ના ભૂતપૂર્વ નાણામંત્રી હતા.
 
== સંદર્ભો ==