કાબુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:અફઘાનિસ્તાન ઉમેરી using HotCat
No edit summary
લીટી ૧૦:
 
=== અફઘાન નેશનલ મ્યુઝિયમ ===
તેને કાબુલ મ્યુઝિયમ, પણ કહેવાય છે. આ ઐતિહાસિક બે માળનું મકાન કાબુલ ખાતે આવેલ છે. આ મ્યુઝિયમને મધ્ય એશિયાનું સૌથી સમૃદ્ધ સંગ્રહાલય ગણવામાં આવે છે. અહીં ઘણી સદીઓ પૂર્વેની લગભગ એક લાખ દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે. આ મ્યુઝિયમ સ્થાપના ૧૯૨૦ ઈ.માં કરવામાં આવી હતી. ૧૯૭૩. ઈ.માં એક ડચ સ્થપતિને આ મ્યુઝિયમ માટે નવા મકાનની ડિઝાઇન કરવામાં માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ રાજકીય અસ્થિરતા કારણે આ યોજના પૂર્ણ ન થઈ શકી. ૧૯૯૬. ઈ.માં [[તાલિબાન]] શાસન દરમિયાન મ્યુઝિયમને લૂંટી લેવામાં આવ્યું. આ મ્યુઝિયમને પુન: વાસ્તવિક રૂપમાં લાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ૨૦૦૩. ઈ.માં ૩૫૦૦૦૦ અમેરિકીડોલરની સહાય કરવામાંઆવીકરવામાં આવી હતી. વિદેશી સહાય વડે  નવા બનેલા મ્યુઝિયમનું ઉદ્ઘાટન ૨૯ સપ્ટેમ્બર,૨૦૦૪માંકરવામાં૨૦૦૪માં કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં કુષાણ સમયકાળ સાથે સંબંધિત વિવિધ બૌદ્ધ સ્મૃતિ ચિન્હોતથા તેના જેવી બીજી ચીજોનોસારોસંગ્રહછેચીજોનો સારો સંગ્રહ છે. આ ઉપરાંત અહીં ઇસ્લામ ધર્મના પ્રારંભિક સમયગાળા સાથે સંકળાયેલ દસ્તાવેજોનોસંગ્રહદસ્તાવેજોનો સંગ્રહ પણ છે.
 
=== દારુલ અમન પેલેસ ===
લીટી ૧૭:
 
=== ઈદગાહ મસ્જિદ ===
તે અફઘાનિસ્તાન બીજા ક્રમની સૌથી મોટી મસ્જિદ છે. આ મસ્જિદમાં એક સાથે ૨૦ લાખ લોકો નમાજ અદા કરેછે.કરે છે. આ  મસ્જિદનું બાંધકામ ૧૮૯૩ ઈ.માં અહીંના તત્કાલિન શાસક અબ્દુલ રહેમાન ખાને કરાવ્યું હતું. તે કાબુલ શહેરમાં બરાક વિસ્તારમાં આવેલી છે. આ મસ્જિદનો અફઘાનિસ્તાન રાજકારણ પર વ્યાપક પ્રભાવ છે.
 
=== બાલા હિસાર ===
તે અફઘાનિસ્તાનનો પ્રાચીન કિલ્લો છે. આ ગઢનું નિર્માણ, ૫ મી સદી ઇસવીસન પૂર્વની આસપાસ થયું હતું. બાલા હિસાર વર્તમાન કાબુલ શહેરના દક્ષિણ ભાગમાં ખુહ-એ-શેરદરવાજ પહાડી નજીકના આવેલ છે. આ કિલ્લો મૂળભૂત રીતે બે ભાગોમાં વહેંચાયેલ છે. ફોર્ટના નીચલા ભાગમાં બેરેક અને ત્રણ રાજ ભવન હતા. જ્યારે ઉપલા ભાગમાં શસ્ત્રાગાર અને જેલ હતાં.આ જેલ, કાળા ગઢા નામથી જાણીતી હતી.
 
=== કાબુલ સિટી સેન્ટર ===
લીટી ૨૬:
 
=== બાગ-એ-બાબર ===
કાબુલ  આવતા પ્રવાસીઓનું સૌથી પંસંદગીનું સ્થાન છે. આ બગિચામાંબગીચામાં પ્રથમ મુઘલ સમ્રાટ બાબરની કબર છે. આ બાગ ઘણા બગીચા ભેગા કરીને રચાયેલ છે. આ ઉદ્યાનની બાહ્ય દિવાલનું  પુનર્નિર્માણ ૨૦૦૫ ઈ.માં જૂની શૈલીમાં જ કરવામાં આવ્યુંહતું. આ દિવાલને ૧૯૯૨-૯૬ ઈ.ના યુદ્ધ દરમિયાન ક્ષતિ પહોંચી હતી. આ બાગ કાબુલના ચેચલસ્ટોન વિસ્તારમાં આવેલ છે. બાબરના મૃત્યુ પછી તેને આગ્રા ખાતેદફનાવવામાંખાતે દફનાવવામાં આવ્યો. પરંતુ બાબરબાબરની ઇચ્છા હતી કે તેને કાબુલમાં દફનાવવામાં આવશે. આ કારણસર  તેમની ઈચ્છામુજબઈચ્છા મુજબ કાબુલ લાવીને આ ગાર્ડન માંગાર્ડનમાં દફનાવવામાં આવ્યા હતા. આ જ ઉદ્યાન પરથીપ્રેરણાપરથી પ્રેરણા લઈ ભારતમાં મુઘલ સમ્રાટોએ ઘણા ઉદ્યાનોનું બાંધકામ કરાવ્યું.
 
=== કાબુલ ઝૂપ્રાણી સંગ્રહાલય ===
ઝૂપ્રાણી સંગ્રહાલય કાબુલ નદીનદીના કિનારા પર સ્થિત છે. આ ઝૂસંગ્રહાલય સામાન્ય લોકો માટે ૧૯૬૭. ઈ.ાંંમાટે માં ખોલવામાં આવ્યું  હતું. આ ઝૂ માંસંગ્રહાલયમાં ૧૧૬ પ્રાણીઓ છે. આ પ્રાણીઓ માટે કાળજી માટે અહીં ૬૦ કર્મચારીઓ કાર્યરત છે.
તેની મુલાકાતનો સમય: સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા, સુધીનો છે અને દૈનિક મુલાકાત ફી: અફઘાનો માટે ૧૦ અફઘાની મુદ્રા અને વિદેશીઓ માટે ૧૦૦ અફઘાની મુદ્રા છે.
 
=== ઓમર ખાણ મ્યુઝિયમ ===
આ એક અનન્ય મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં પ્રસિદ્ધ કલાકૃતિઓની અથવા હસ્તકલા નહીં પરંતુ વિવિધ પ્રકારના બોમ્બ જોઇ શકાય છે. આ મ્યુઝિયમમાં પ્રવાસીઓ  બધા પ્રકારના શસ્ત્રો જોઈ શકે છે, જેનો ઉપયોગ અહીં  યુદ્ધોમાંકરવામાંયુદ્ધોમાં કરવામાં આવ્યો હતો. આ મ્યુઝિયમમ્યુઝિયમની મુલાકાત ખાતેલેતાં ફરવાપહેલાં પ્રથમ પરવાનગી લેવી જરુરી છે.
 
=== પઘમાન ઉદ્યાન ===
લીટી ૪૨:
== ચિત્ર દર્શન ==
<gallery>
File:A view from Kabul InterContinental.jpg| કાબુલ ઈન્ટરકોન્ટિનેન્ટલ
File:Downtown area of Kabul.jpg| કાબુલ શહેર
File:Kabul_TV_Hill_view.jpg| કાબુલ શહેર
File:Bagh-e-Bala1.jpg|બાગ-એ-બલાલ
File:Darul Aman Place.png| દારુલ અમન પેલેસ
</gallery>