દૂધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 148 interwiki links, now provided by Wikidata on d:q8495 (translate me)
No edit summary
લીટી ૧૦:
== દૂધનું આયુર્વેદમાં મહત્વ ==
[[આયુર્વેદ]]ના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં [[ગાય]]ના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. [[ચરક સંહિતા]]માં જણાવ્યા મુજબ 'ગવ્યં દશગુણં પય:', એટલે કે, [[ગાય]]ના દૂધમાં દશ ગુણ છે. આથી આગળ વધીને [[મહર્ષિ ચરક]] આ ગ્રંથના અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય ૨૭)માં દૂધને 'ક્ષીરં જીવયતિ' કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે.
 
== બાહ્ય કડીઓ ==
[http://finance.yahoo.com/news/dr-naram-discusses-dairy-diet-040000226.html આયુર્વેદમાં દૂધના] ઉત્પાદનોની અસર
 
[[શ્રેણી:આહાર]]
"https://gu.wikipedia.org/wiki/દૂધ" થી મેળવેલ