રૂમાલી રોટી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૫:
}}
[[ચિત્ર:An_aestheticRumani_Rotti.jpg|thumb|રૂમાલી રોટી પીરસવા માટે તૈયાર]]
<span>'''રૂમાલી રોટી''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]:Rumali roti)</span>; ([[ઉર્દુ ભાષા|ઉર્દુ]]: رومالی روٹی) ભારતીય ઉપખંડમાં ઉત્તરીય ભાગોમાં ખાસ કરીને ઉત્તર [[ભારત]] અને [[પાકિસ્તાન]] ખાતે આહાર તરીકે પ્રચલિત છે, જે ખૂબ જ પાતળી અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે કબાબ સાથે ખાવા માટે પીરસવામાં આવે છે. તે મુગલાઈ વાનગીનો એક અભિન્ન ભાગ છે. તેનું નામ હાથમોઢું લૂછવાનો નાનો રૂમાલ પરથી આવ્યો છે, કારણ કે આ રોટી નાના રૂમાલની જેમ અત્યંત પાતળી અને ગડી વાળી શકાય તેવી હોય છે.
 
{{સ્ટબ}}