જ્યુબીલી મેદાન, ભુજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
{{Infobox stadium|name=Jજ્યુબિલી મેદાન|nickname=|logo_image=|logo_caption=|image=|caption=|fullname=જ્યુબિલી મેદાન|former names=|location=[[ભુજ]], [[કચ્છ જિલ્લો|જિ. કચ્છ]]|coordinates=|coordinates_display=|broke_ground=૧૯૭૬|built=|opened=૧૯૭૬|renovated=|expanded=|closed=|demolished=|owner=|operator=|surface=|scoreboard=|cost=|architect=|project_manager=|structural engineer=|services engineer=|general_contractor=|main_contractors=|capacity=|suites=|record_attendance=|dimensions=|acreage=|volume=|tenants=|embedded=|website=[http://www.espncricinfo.com/india/content/ground/57968.html ક્રિકઇન્ફો]|publictransit=}}
 
'''જ્યુબિલી મેદાન''' એક વિવિધ રમતલક્ષી સ્ટેડિયમ છે, જે [[ભુજભારત]], દેશના પશ્ચિમ ભાગમાં આવેલ [[કચ્છ જિલ્લો|કચ્છ]]ના મુખ્યમથક એવા [[ભુજ]] શહેર ખાતે આવેલ છે. આ મેદાનનો ઉપયોગ મુખ્યત્વે ફૂટબોલ, ક્રિકેટ અને અન્ય રમતોના આયોજન માટે કરવામાં આવે છે. આ મેદાન ખાતે અત્યાર સુધીમાં પાંચ પ્રથમ વર્ગની ક્રિકેટમેચો રમાડવામાં આવેલ છે<ref>[http://www.espncricinfo.com/india/content/ground/57960.html First-class matches]</ref> . સૌપ્રથમ અહીં ઈ. સ. ૧૯૭૩માં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને બરોડા ક્રિકેટ ટીમ એકબીજાની સામે રમ્યા હતા.<ref>[http://cricketarchive.com/Archive/Scorecards/33/33928.html Scorecard]</ref> આ મેદાન ત્યારબાદ ચાર વધુ પ્રથમ કક્ષાની મેચ માટે ઈ. સ. ૧૯૭૮ અને ૧૯૮૦માં યજમાન બની ચુક્યું છે, પરંતુ ત્યાર પછી આ સ્ટેડિયમ પર કોઈ પ્રથમ કક્ષાની રમત થઈ નથી.
 
== સંદર્ભો ==