કોટા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q330531 (translate me)
No edit summary
 
લીટી ૧:
[[ચિત્ર:Garh.jpg|300px|thumb|right| કોટા ખાતે ગઢ મહેલ]]
'''કોટા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[રાજસ્થાન]] રાજ્યનું એક નગર છે. કોટામાં [[કોટા જિલ્લો|કોટા જિલ્લા]]નું મુખ્યાલય છે. ચંબલ નદીના તટ પર વસેલું આ શહેર રાજસ્થાન રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ એક મુખ્ય ઔદ્યોગિક તેમ જ શૈક્ષેણિક કેન્દ્ર છે. તે રાજ્યના મુખ્ય શહેર જયપુરથી સડક માર્ગે તેમ જ રેલવે માર્ગ દ્વારા જોડાયેલ છે અને તેનું અંતર આશરે ૨૪૦ કિલોમીટર જેટલું છે. આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૨ પસાર થાય છે. આ ઐતિહાસિક શહેર ખાતે કિલ્લો, મહેલ, સંગ્રહાલય, મંદિરો અને ઉદ્યાનો આવેલા છે. પ્રાચીન સ્થાપત્યો સાથે સાથે આધુનિક અણુ ઊર્જામથક અને જળવિદ્યુત મથક પણ આવેલા છે.
 
{{substubstub}}
{{૧૦ લાખથી વધુ વસ્તીવાળા ભારતના શહેરો}}
 
"https://gu.wikipedia.org/wiki/કોટા" થી મેળવેલ