ઝાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૦:
 
मंडलीक महाकाव्य માં સૌ પ્રથમવાર ' झल्लेश्वर ' શબ્દ જે રા માંડલિકનાં સસરાં ભીમસિંહ ઝાલા માટે પ્રયોજાયો હતો.વાધોજીએ મહમદ બેગડાને બે વાર  હરાવ્યો અને ત્રીજીવાર પોતે હાર્યાં. તેમની 750 પત્નિઓએ જળજોહર કર્યો. વાધોજીનાં પુત્ર રાજોધરજીએ એકવાર શિકાર કરવા જતાં જોયું કે જંગલનું સસલું તેમની સામે ઊભું રહ્યું . રાજોધરજીને થયું આ જંગલનું પાણી પીને તે બહાદુર બન્યું માટે તે સ્થાને તેમણે ઈ.સ. 1488 ની મહાશિવરાત્રીનાં રોજ હળવદની સ્થાપના કરી.<ref>https://archive.org/details/in.ernet.dli.2015.250940</ref>
 
તેમનાં ત્રણ પુત્રો હતા. પહેલી રાણીનાં અજ્જા અને સજજા . જ્યારે બીજી રાણી પરમાર અશાદેનાં પુત્ર રાણોજી હતાં. રાજોધરજીનાં મૃત્યુ સમયે પહેલાં બે કુંવર તેમનાં અંતિમ સંસ્કારમાં ગયાં. ત્યારે રાણોજીએ પોતાનાં નાના લગધીરસિંહની સલાહ માની હળવદના દરવાજા બંધ કરી નાખ્યાં. આથી બંને ભાઈઓ હળવદ છોડી તેમનાં બહેન રતનબાઈનાં પતિ મેવાડનાં મહારાણા રાયમલ્લનાં આશ્રયમાં રહ્યાં જ્યાં તેમણે દેલવાડા અને બડી સાદડીની જાગીર મળી.<ref>http://www.indianrajputs.com/dynasty/Jhala</ref>
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/ઝાલા" થી મેળવેલ