સોનાર (ટેકનીક): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''સોનાર''' એક ટેકનીક છે, જેનો ઊપયોગ સમુદ્રના...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
લીટી ૨:
 
સોનાર એ ધ્વનિના મોજાં ઉત્પન્ન કરતું સાદું ઉપકરણ છે. આ ધ્વનિના મોજાંઓ ઉપકરણમાંથી નિકળીને દરિયાના તળિયે અથડાઈને પાછાં ફરે છે. ઉપકરણમાં પરત ફરેલાં ધ્વનિનાં મોજાંને ઝીલવાની સગવડ હોય છે. ધ્વનિના મોજાં કેટલા સમયમાં પાછા ફરે છે, તે સમયના માપ ઉપરથી સમુદ્રની ઊંડાઈ જાણી શકાય છે.
 
[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]
[[શ્રેણી:ઉપકરણ]]