સોનાર (ટેકનીક): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨:
 
સોનાર એ ધ્વનિના મોજાં ઉત્પન્ન કરતું સાદું ઉપકરણ છે. આ ધ્વનિના મોજાંઓ ઉપકરણમાંથી નિકળીને દરિયાના તળિયે અથડાઈને પાછાં ફરે છે. ઉપકરણમાં પરત ફરેલાં ધ્વનિનાં મોજાંને ઝીલવાની સગવડ હોય છે. ધ્વનિના મોજાં કેટલા સમયમાં પાછા ફરે છે, તે સમયના માપ ઉપરથી સમુદ્રની ઊંડાઈ જાણી શકાય છે.
 
આ ઉપરાંત દરિયાના તળિયે પડેલી મોટા કદની વસ્તુઓ ધ્વનિના મોજાના પથમાં વિક્ષેપ પાડે છે. આ ખલેલનો અભ્યાસ કરી તળમાં પડેલી વસ્તુ કેવી અને કેટલી મોટી છે, તેનો અંદાજ બાંધી શકાય છે. જહાજમાંથી અવાજના મોજાંની એક કરતાં વધુ શ્રેણીઓ પ્રસારિત કરી વ્યાપક અભ્યાસ કરવામાં આવે છે, જેને મલ્ટીબીમ સોનાર કહેવામાં આવે છે. ધ્વનિનાં મોજાં સમુદ્રના ભૂતળને અથડાઈને ૧૫ સેકંડ જેટલા સમયમાં જ પરત આવે છે.
 
[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]