"ગાય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

પરિસન્ધિ
(रघुवंशमहाकाव्यम्, सर्गः - ११, श्लो. ७४)
(પરિસન્ધિ)
'''ગાય''' એ [[ભારત]]માં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું [[પ્રાણી]] છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને '''બળદ''' અને લગામ વગરનાં નર ને '''આખલો''' કહે છે. ગાયનો ઉછેર તેના [[દૂધ]] માટે, જ્યારે કે બળદનો ઉછેર [[કૃષિ|ખેતીવાડી]]માં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમય થી થતું આવ્યું છે. કારણકે તેની દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે. ગાય ને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.
 
[[પરશુરામ]] જે વિષ્ણુનાં[[વિષ્ણુ]]<nowiki/>નાં [[દશાવતાર|અવતાર]] માનવામાં આવે છે, તે પોતાનાં શત્રુ તરીકે સહસ્રાર્જુનને[[સહસ્રાર્જુન]]<nowiki/>ને ગણાવતા હતા. કારણ કે સહસ્રાર્જુને [[કામધેનુ|કામધેનું]] ગાયનું[[ગાય]]<nowiki/>નું અપહરણ કર્યુ હતું.<ref>रघुवंशमहाकाव्यम्, सर्गः - ११, श्लो. ७४</ref>
 
== ગાયની જાતો ==
૩૦૦

edits