અસદુદ્દીન ઓવૈસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no}} '''અસદુદ્દીન ઓવૈ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૨૧:૦૪, ૧૬ નવેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

અસદુદ્દીન ઓવૈસી ((1968-05-13)13 May 1968, હૈદરાબાદ) એક ભારતીય રાજકારણી છે.[૧] તેઓ ભારતના રાજકીય પક્ષ ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રમુખ છે.[૨][૩][૪]

અસદુદ્દીન ઓવૈસી
જન્મ૧૩ મે ૧૯૬૯ Edit this on Wikidata
હૈદરાબાદ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Nizam College Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata
રાજકીય પક્ષઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન Edit this on Wikidata
પદની વિગત૧૬મી લોકસભાના સભ્ય, ૧૭મી લોકસભાના સભ્ય Edit this on Wikidata

ઓવૈસીનો જન્મ 13 મે 1969ના રોજ હૈદરાબાદ, આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ હૈદરાબાદમાંથી લગાતાર 3 વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ સુલતાન સલાહુદ્દીન ઓવૈસીના દીકરા અમે અકબરુદ્દીન ઓવૈસીના મોટા ભાઈ છે.

સંદર્ભો

  1. http://www.awaztoday.tv/News-Talk-Shows/67054/A-Girl-Questions-Indian--Muslim-Leader-Asaduddin-Owaisi-%E2%80%9CWhy-Every-Muslim-is-Terrorist-%E2%80%9D-Watch-Asaduddin-Owaisis-Great-Reply.aspx
  2. "No Hot-Spurring - Madhavi Tata". Outlookindia.com. મેળવેલ 21 November 2014. CS1 maint: discouraged parameter (link)
  3. J. S. Ifthekhar. "With mobile app, Majlis hopes to create buzz on social media". The Hindu. મેળવેલ 21 November 2014. CS1 maint: discouraged parameter (link)
  4. "After Adopting Social Media MIM President Asaduddin Owaisi Launches Mobile App". Lighthouseinsights.in. મેળવેલ 21 November 2014. CS1 maint: discouraged parameter (link)