જિન-જાક રુસો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
ફ્રેન્ચ ચિંતક અને લેખક
Content deleted Content added
{{infobox person/Wikidata | fetchwikidata = ALL | onlysourced = no}} '''જાન-જાક રૂસો''' (...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું |
(કોઇ તફાવત નથી)
|
૦૩:૪૯, ૧૭ નવેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
જાન-જાક રૂસો (ફ્રાંસીસી: [ʒɑ̃ʒak ʁuso]; 28 જૂન 1712 – 2 જુલાઇ 1778) 18મી સદી યુરોપના એક સ્વિસ ચિંતક, લખનાર અને ફ્રાંસીસી રોમાંસવાદના નિર્માતા હતા.[૧] તેઓ પશ્ચિમના જ્ઞાનોદય યુગના ચિંતકોમાંના એક હતા. તેમની રાજકીય ફિલસૂફીએ ફ્રાંસની ક્રાંતિને અને આધુનિક રાજકીય, સામાજિક અને વિદ્યક ચિંતનના કુલ વિકાસને પ્રભાવિત કર્યો. પરંતુ આંતરવિરોધો અને વિરોધાભાસો સાથે ભરાવમાં હોવાને કારણે તેમની ફિલસૂફીનું સ્વરૂપ વિવાદાસ્પદ રહ્યું છે. પોતાના યુગની ઉપજ હોવા છતાં તેમણે તત્કાલીન માન્યતાઓનો વિરોધ કર્યો હતો. તર્કવાદના યુગમાં તેમણે તર્કની આલોચના કરી અને માનવીય લાગણીઓને ખૂબ મહત્વ આપ્યું.
સંદર્ભો
- ↑ Darnton, Robert, "6. Readers Respond to Rousseau: The Fabrication of Romantic Sensitivity", The Great Cat Massacre for some interesting examples of contemporary reactions to this novel.