Content deleted Content added
→‎અભિવાદન: નવો વિભાગ
લીટી ૬:
 
Jivan mayatra જી,
આપ ચ્યાકરણવ્યાકરણ સુધારા અને નવી માહિતિ ઉમેરવાના ઉમદા કાર્યો કરી રહ્યા છો એ માટે સમગ્ર ગુજરાતી વિકિ સમુદાયના વતી હું આપનો આભારી છું. આપઆપને કશી મદદની જરૂર હોય તો આપ મારો સંપર્ક [[સભ્યની_ચર્ચા:Aniket |મારા ચર્ચાના પાના]] પર કરી શકો છો. નવી માહિતિ ઉમેરો ત્યારે એટલો ખ્યાલ રાખવા વિનંતી કે વાક્યમાં જો કોઇપણ પ્રકારનો દાવો કરેલો કે થયેલો હોય તો એ દાવાના ટેકામાં યોગ્ય સંદર્ભો હોવા જરૂરી છે. યોગ્ય સંદર્ભ કોને કહેવાય એ પણ આપ મદદ ના પાના પર જોઇ શકશો. આભાર. --[[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૧:૧૫, ૨૩ નવેમ્બર ૨૦૧૭ (IST)