લાભશંકર ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎નવલકથાઓ: સાચું નામ કર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
→‎સન્માન: સાચું નામ કર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૬૧:
 
== સન્માન ==
૧૯૬૨માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૮૦માં તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો જે તેમણે અંગત કારણોસર સ્વીકાર કર્યો નહોતો પરંતુ ૧૯૯૪માં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. ૧૯૯૧માં તેમને ''તોલાટોળા અવાજ ઘોંઘાટ'' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૦૨માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.<ref name= "agsi">{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|first=પ્રસાદ|last=બ્રહ્મભટ્ટ|publisher=પાશ્વ પબ્લિકેશન|location=અમદાવાદ|year=૨૦૧૦|pages=૪૩–૫૩|isbn=978-93-5108-247-7}}</ref><ref name="Lal2006">{{cite book|author=Mohan Lal|title=The Encyclopaedia Of Indian Literature (Sasay To Zorgot)|url=https://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4312|date=૧ જાન્યુઆરી ૨૦૦૬|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1221-3|pages=4312–4313|volume =5}}</ref><ref name=gsp>{{cite web|url=http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Labhshankar-Thakar.html|title=Labhshankar Thakar|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]] |accessdate =૬ ઓક્ટોબર ૨૦૧૪}}</ref>
 
== બાહ્ય કડીઓ ==