Content deleted Content added
લીટી ૨૭:
:તમારે "'''અહિંયા સહિ કરો'''ની જગ્યાએ વારાફરતી તમારા બન્ને સભ્યનામોથી પ્રવેશ (log-in) કરીને સહિ કરવાની છે." બરોબર વાંચવું જોઇતું હતું!! --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૮:૨૩, ૯ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
_મિસ્ત્રી જી એ પણ કરી જોયું. પરંતુ પ્રશ્ન એ છે કે Jivan Mayatra અને Neel Kamal Mayatra નામ થી લોગ ઈન થતાં નથી. કેમ કે પાસવર્ડ ના લોચા છે. હવે માત્ર ત્રીજા એકાઉન્ટ Jivanbhai Mayatra નામથી જ log in થાય છે. આગળ મારે શું કરવું જોઈએ - ના માર્ગ દર્શન ની રાહમાં =વિશ્ર્વાસુ [[વિશેષ:પ્રદાન/106.77.70.130|106.77.70.130]] ૦૦:૫૪, ૧૦ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
=મિસ્ત્રીજી, ગઈકાલે રાત્રે 12 વાગ્યે મેસેજ કર્યો હતો. 18/19 કલાક જેટલો સમય વીતી જવા છતાં કોઈ જવાબ નથી (મારાથી કોઈ અપરાધ થયો હોય એવી લાગણીનો અનુભવ થયો) એટલે થયુ કે ચાલો ફરી એકવાર યાદ અપાવુ. તો શું હું Jivanbhai Mayatra વાળા એકાઉન્ટ થી મારુ યોગદાન "વિશ્ર્વ જ્ઞાનકોશ" માં આપવાનું શરૂ કરી દઉં? મંજૂરી ની અપેક્ષાએ.....ધન્યવાદ [[સભ્ય:Jivanbhai Mayatra|Jivanbhai Mayatra]] ([[સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra|ચર્ચા]]) ૧૯:૫૮, ૧૦ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
== તમારું યોગદાન ==