Content deleted Content added
લીટી ૨૯:
 
=મિસ્ત્રીજી, ગઈકાલે રાત્રે 12 વાગ્યે મેસેજ કર્યો હતો. 18/19 કલાક જેટલો સમય વીતી જવા છતાં કોઈ જવાબ નથી (મારાથી કોઈ અપરાધ થયો હોય એવી લાગણીનો અનુભવ થયો) એટલે થયુ કે ચાલો ફરી એકવાર યાદ અપાવુ. તો શું હું Jivanbhai Mayatra વાળા એકાઉન્ટ થી મારુ યોગદાન "વિશ્ર્વ જ્ઞાનકોશ" માં આપવાનું શરૂ કરી દઉં? મંજૂરી ની અપેક્ષાએ.....ધન્યવાદ [[સભ્ય:Jivanbhai Mayatra|Jivanbhai Mayatra]] ([[સભ્યની ચર્ચા:Jivanbhai Mayatra|ચર્ચા]]) ૨૦:૧૬, ૧૦ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
::હા જી, તમારા એ ત્રીજા ખાતાથી યોગદાન આપવાનું શરૂ કરી દો કેમકે તમે તેનાં ચર્ચાનાં પાને જણાવ્યું છે તેમ હું આ ખાતા પર પ્રતિબંધ મૂકી રહ્યો છો. ભવિષ્યમાં પાસવર્ડની કોઈ તકલીફ થાય તો ફરી પાછું ચોથું ખાતુ ખોલવાને બદલે એક વખત મારા ચર્ચાનાં પાને સંદેશો મૂકજો, હું મદદ કરીશ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૩:૩૦, ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
 
== તમારું યોગદાન ==