ઓગસ્ટ ૨૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫:
* ૧૪૫૬ – 'ગુટેનબર્ગ બાઇબલ' (પ્રથમ છપાયેલું પૂસ્તક)નું મુદ્રણકાર્ય પૂર્ણ થયું.
* ૧૬૦૮ – પ્રથમ અધિકૃત અંગ્રેજ પ્રતિનિધિ [[ભારત]]નાં [[સુરત]]નાં કિનારે ઉતર્યો.
* ૧૬૯૦ – [[કોલકોતા જિલ્લો|કોલકોતાકોલકાતા]] (કલકત્તા) નો પાયો નંખાયો.
* ૧૮૭૫ – કેપ્ટન મેથ્યુ વેબ્બ, 'ઇંગ્લિશ ચેનલ' તરીને પાર કરનાર પ્રથમ માનવી બન્યો.
* ૧૮૯૧ – [[થોમસ આલ્વા એડિસન]]ને ચલચિત્ર કેમેરા માટેના પેટન્ટ પ્રાપ્ત થયા.
* ૧૯૬૮ – [[ફ્રાન્સ|ફ્રાન્સે]] તેનો પ્રથમ હાઇડ્રોજન બોંબ વિસ્ફોટ કર્યો, આ શાથેસાથે તે વિશ્વનું પાંચમું અણુશક્તિ ધરાવતું રાષ્ટ્ર બન્યું.
* ૧૯૭૧ - [[ઇંગ્લેંડ]]માં [[ભારત]]નો પ્રથમ ટેસ્ટક્રિકેટ વિજય.
* ૧૯૯૫ – માઇક્રોસોફ્ટે [[વિન્ડોઝ ૯૫]] પ્રકાશિત કર્યું, જે દ્વારા પ્રથમ વખત 'સ્ટાર્ટ મેનુ'નો પરિચય કરાવ્યો, આ શાથેસાથે પર્સનલ કોમ્પ્યુટરનાં જગતમાં ક્રાંતિ આવી.
* ૨૦૦૬ – આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ (IAU) દ્વારા "[[ગ્રહ]]"ની વ્યાખ્યા સુધારવામાં આવી, જેથી [[પ્લૂટો (ગ્રહ)|યમ (પ્લૂટો)]] [[લઘુગ્રહ]]ની શ્રેણીમાં આવી ગયો.
*