"બળા (પક્ષી)" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું
નાનું
{{automatic Taxobox
| name = બળા
| taxonstatus = LC
| status_system = IUCN3.1
| status_ref = <ref>{{IUCN|id=106005736 |title=''Dendrocitta vagabunda'' | assessors=[[BirdLife International]] |version=2012.1 |year=2012 |accessdate=16 July 2012}}</ref>
| fossil_range = {{Fossil range|25|0}}<small>Late [[Oligocene]] – Recent</small>
| image = Flamingos Laguna Colorada.jpg
| range_map = Flamingo range.png
| range_map_caption = બળાનાં રહેઠાણો
| regnum = [[Animal]]ia
| phylum = [[Chordate|Chordata]]
| classis = [[bird|Aves]]
}}
'''બળા''', કે '''હંજ''' કે ક્યારેક ભૂલથી સુરખાબ<ref name="pankhi-jagat">{{cite book|title=પંખી જગત|last=દેસાઈ|first=પ્રદ્યુમ્ન કંચનરાઈ|publisher=હરીનારાયણ આચાર્ય|year=૧૯૮૦|isbn=|location=અમદાવાદ|page=|pages=|language=gu|chapter=||authorlink=|accessdate=}}</ref> તરીકે ઓળખાતું આ પક્ષી [[ગુજરાત]]ના [[કચ્છ જિલ્લો|કચ્છ]], [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા]], [[પોરબંદર જિલ્લો|પોરબંદર]] અને [[જામનગર જિલ્લો|જામનગર]] સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. બળા સમુહવાચક શબ્દ છે, એકવચન માટેનો શબ્દ બળું છે<ref name="pankhi-jagat"></ref>.