પ્રાણલાલ વ્યાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
સંદર્ભ પ્રકાર બદલ્યો અને માતા-પિતાની વિગતો ઉમેરી
લીટી ૯:
|મૃત્યુનું કારણ =
|રહેઠાણ =
|વ્યવસાય = પાર્શ્ચ ગાયકપાર્શ્વગાયક, લોકગીતલોકકલાકાર, ગાયકભજનીક
|નાગરીકતા = ભારતીય
|અભ્યાસ =
લીટી ૧૬:
|જીવનસાથી =
|સંતાન =
|માતા-પિતા = શાંતાબેન - પ્રેમશંકર
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
'''પ્રાણલાલ વ્યાસ''' એક ભજનીક, ગુજરાતી ફીલ્મોના પાશ્વગાયકપાર્શ્વગાયક અને લોકગીતોના કલાકાર છે.
 
==પ્રારંભીક જીવન==
એમનો જન્મ [[જુનાગઢ જિલ્લો|જુનાગઢ જિલ્લા]]<nowiki/>માં માતા શાંતાબેન અને પિતા પ્રેમશંકર ભાઈના ધેર થયો હતો.<ref name="ytb1">{{citeCite webAV media | people= અભિલાષ ઘોડા (સંશોધન-લેખન-સંકલન-નિર્માણ અને દિગ્દર્શન)| url = https://www.youtube.com/watch?v=124uYQr5q-0 |title= પ્રાણલાલPranlal વ્યાસVyas ગુજરાતી- લોકGujarati ગાયક-યુ-ટ્યુબLok પરGayak વિડીયોFolk Singer - પરીચયJUNAGADH |author= |date=૨૬ ડીસેમ્બર ૨૦૧૬ |work= વિડિયો પરિચય |publisher= રૂંડુમાહિતી કાઠીયાવાડકમિશ્નર, ગુજરાત રાજ્ય |accessdateaccess-date=૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ |archiveurlarchive-url = |archivedatearchive-date = }}</ref>.
 
 
==કારકિર્દી==
પ્રાણલાલ વ્યાસે પોતાની ગાવાની સફર જૂનાગઢના શિવરાત્રીના મેળાથી કરેલીકરી હતી. [[અવિનાશ વ્યાસ|અવિનાશ વ્યાસે]] એમને ૧૯૭૫માં ચલચિત્ર ''શેઠ સગાળશા''માં પાશ્વગાયકપાર્શ્વગાયક તરીકે તક આપી હતી. જેમાં તેઓ "ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરીંગ જીલે ન ભાર, મેરૂ સરીખા ડોલવા લાગે, આકાશના આધાર." ગીત દ્વારા પ્રસિદ્ધ થયા હતા<ref name="ytb1"/>. એ પછી એમણે ૧૯૭૮માં ''ભગત ગોરા કુંભાર'' નામના ગુજરાતી ચલચિત્રમાં ગાયેલું કવિ શ્રી દાદ દ્વારારચિત લખાયેલ ''ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું''<ref> {{citeCite AV media | people= web |url=https://www.youtube.com/watch?v=124uYQr5q-0 |title= ભગત ગોરા કુંભાર, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું |author= |date=૨૬ ડીસેમ્બર ૨૦૧૬ |work= |publisher= |accessdateaccess-date=૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ |archiveurl = |archivedate = }}</ref> ગીત પણ બહુ જ વખણાયેલું.
 
==સંદર્ભ==