ઓગસ્ટ ૧૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: cbk-zam:16 de Agosto Modifying: mhr:16 Сорла
નાનું robot Adding: bug:16 Agustus; cosmetic changes
લીટી ૧:
'''૧૬ ઓગસ્ટ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૨૨૮મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૨૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૭ દિવસ બાકી રહે છે.
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો [[એલ્વિસ પ્રિસ્લિ]] (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાં 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
*
== જન્મ ==
* ૧૯૭૦ – [[સૈફ અલી ખાન]], ભારતીય અભિનેતા
*
== અવસાન ==
* ૧૮૮૬ – [[રામકૃષ્ણ પરમહંસ]], [[સ્વામી વિવેકાનંદ]]નાં ગુરૂ (જ. ૧૮૩૬)
* ૧૯૬૧ – [[મૌલવી અબ્દુલ હક્ક]], ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક [[ઉર્દુ ભાષા]]નાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
* ૧૯૭૭ – [[એલ્વિસ પ્રિસ્લિ]] (Elvis Presley), [[અમેરિકા|અમેરિકન]] ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
* ૧૯૯૭ – [[નૂસરત ફતેહ અલી ખાન]], [[પાકિસ્તાન|પાકિસ્તાની]] સંગીતકાર અને ગાયક (જ. ૧૯૪૮)
*
== તહેવારો અને ઉજવણીઓ ==
*
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/16 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
{{commons|August 16}}
લીટી ૩૭:
[[br:16 Eost]]
[[bs:16. august]]
[[bug:16 Agustus]]
[[ca:16 d'agost]]
[[cbk-zam:16 de Agosto]]