જિદ્દુ કૃષ્ણમૂર્તિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધારા
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Jiddu Krishnamurti 01.jpg|center|thumb]]
'''જિદ્દુ કૃષ્ણમૂર્તિ''' એક દાર્શનિક ,પ્રવચનકાર અને લેખક હતા. વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે [[કેલિફોર્નિયા]]માં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા.કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તેમણે સદૈવ ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપ્યું. બધેથી અહમને નાબૂદ કરવાની ઇચ્છાને લઈને તે વિશાળ જનસમુદાયના હ્રદયમાં સ્થાન પામ્યા. જિદ્દુ કૃષ્ણમૂર્તિ એક દાર્શનિક ,પ્રવચનકાર અને લેખક હતા.<ref>{{cite book|title=ગુજરાતી વિશ્વકોશ ખંડ-૪|last=સી.પટેલ|first=બબાભાઇ સી.|date=૨૫ ઓક્ટોબર ૧૯૮૮|publisher=[ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ,અમદાવાદ]|pages=૮૮૦-,૮૮૧}}</ref>
 
= જીવન =
લીટી ૧૭:
 
= તેમના કર્યો =
તેમના ભાષણો ,સંવાદ,પત્ર,રોજનીશીએ સઘળું ૭૦ પુસ્તકોમાં સમાવિષ્ટ શિક્ષણ અને સંસ્કાર પરના એમના ગ્રંથોએ વિશ્વભરના બૌદ્ધિકોને એક નવો જ રાહ ચીંધ્યો હતો.તેમણે જીવનની મુક્ત અને પરમ દશાનું બયાન કરતી પ્રસાદ પ્રેરિત કવિતાઓ લખી છે. ઋષિવેલી-આધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવૂડ પાર્ક જેવા સ્થળે તેમના વિચરકોને કાર્યાન્વિત કરતી શાળાઓ છે. તેઓ સ્વિટઝરલેંડમાં રહી, ચર્ચાઓ માટે વિશ્વપ્રવાસ કરતા. શ્રોતાને વિચારતો કરનારી સાદી, સરળ અંગ્રેજીમાં થયેલી પ્રવચન પરિચર્ચાઓના ધ્વનિ-મુદ્રણ પરથી ગ્રંથો બન્યા છે.ગુજરાતીમાં પણ તે ભાષાંતરિત થયા છે.તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધારાવતા આ અકિંચન આંતરરાષ્ટ્રીય ચિંતકે અગણિત જનોને પોતાની જીવનદ્રષ્ટિ વિકસાવવામાં અને પોતાની સમજના શિષ્ય બનાવવામાં સહાય કરી.
 
= અવસાન =
તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધારાવતા આ અકિંચન આંતરરાષ્ટ્રીય ચિંતકે અગણિત જનોને પોતાની જીવનદ્રષ્ટિ વિકસાવવામાં અને પોતાની સમજના શિષ્ય બનાવવામાં સહાય કરી. ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ અમેરિકના કેલિફોર્નિયા રાજયના ઑ' હેર નગરમાં તેમણે પાર્થિવ શરીરનોતેમનું ત્યાગઅવસાન કર્યોથયું.
=સંદર્ભો=
<references />