બ્રાઝિલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
જોડણી સુધારી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૧૦૬:
|languages_type=|languages2_type=|leader_name6=|leader_name7=|leader_name8=|leader_name9=|FR_total_population_estimate_year=|FR_foot=|FR_total_population_estimate=|FR_total_population_estimate_rank=|FR_metropole_population_estimate_rank=}}
 
'''બ્રાઝીલ''' ([[:en:Brazil]]) [[દક્ષિણ અમરીકા]] મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે . તે આ મહાદ્વીપનો સૌથી મોટો દેશ છે . આનીબ્રાઝિલની પ્રમુખ ભાષા [[પુર્તગાલી ભાષા|પુર્તગાલી]] છે . બ્રાઝીલની જનસંખ્યા દક્ષિણ અમરીકામાં સૌથી વધુ છે . જનસંખ્યા એવમ્ ક્ષેત્રફળ બનેંનીબંનેની દ્રષ્ટિ એદ્રષ્ટિએ આ વિશ્વ નો પાઁચમો સૌથી મોટો દેશ છે . આ [[દક્ષિણ અમરીકા]]ની મધ્ય થી લઈ [[અટલાંટિક મહાસાગર]] સુધી ફેલાયેલ છે .
 
અહીંની [[અમેઝોન નદી]], વિશ્વની સૌથી મોટી નદીઓમાં એક છે . આનું મુખ (ડેલ્ટા) ક્ષેત્ર અત્યંત ઉષ્ણ તથા આર્દ્ર ક્ષેત્ર છે જે એક [[વિષુવતીય પ્રદેશ]] છે. આ ક્ષેત્રમાં જન્તુઓજંતુઓ અને વનસ્પતિની અતિવિવિધ [[પ્રજાતિ|પ્રજાતિઓ]] વાસ કરે છે.
 
==ઇતિહાસ ==