ઇસ્લામીક પંચાંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: uz:Islomiy taqvim
નાનું robot Adding: jv:Kalèndher Hijriyah; cosmetic changes
લીટી ૧:
'''ઇસ્લામીક પંચાંગ''' કે '''મુસ્લિમ પંચાંગ''' કે '''હિજરી પંચાંગ''' ([[અરેબીક ભાષા]]:التقويم الهجري; ''at-taqwīm al-hijrī''; [[પર્શિયન ભાષા]]: تقویم هجری قمری ‎ ''taqwīm-e hejri-ye qamari'') એ [[ચંદ્ર]] આધારીત પંચાંગ છે,જેમાં [[વર્ષ]]ના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫ [[દિવસ]] હોય છે. આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક પવિત્ર દિવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નક્કિ કરવામાં વાપરે છે. આ પંચાંગનો આરંભ 'હિજ્ર' ([[:en:Hijra (Islam)|Hijra]])થી થયેલો ગણાય છે, જ્યારે હજરત [[મહંમદ પયગંબર|મહંમદ પયગંબરે]] (સ.અ.વ.) <ref>"સલ્લલાહો અલયહે વસલ્લમ", હજરત મહંમદ પયગંબરને કરાતા સંબોધનનું પ્રચલીત ટુંકુરૂપ</ref> [[મક્કા]] થી [[મદીના]] દેશાંતર કરેલું. આ પંચાંગમાં વર્ષ 'હિજરી સંવત'માં નોંધાય છે, દરેક વર્ષની પાછળ 'હિજરી' (અંગ્રેજીમાં 'H';''Hijra'' કે 'AH';''anno Hegirae'') લગાડી અને ઓળખવામાં આવે છે. <ref name="WH">{{cite book | author = Watt, W. Montgomery | editor = P.J. Bearman, Th. Bianquis, [[Clifford Edmund Bosworth|C.E. Bosworth]], E. van Donzel and W.P. Heinrichs | title = Hidjra| publisher = Brill Academic Publishers | id = ISSN 1573-3912}} (''Encyclopaedia of Islam'' Online)</ref> અમુક વર્ષોને 'હિજરી પૂર્વ' (અંગ્રેજીમાં 'BH';''before Hijra'') લગાવવામાં આવે છે, જે 'હિજ્ર' પહેલાનો ઇસ્લામીક ઘટનાઓનો સમયગાળો દર્શાવે છે. જેમકે હજરત [[મહંમદ પયગંબર]]નો જન્મ ૫૩ હિ.પૂ. (53 BH)માં થયેલો. <ref>[http://www.islamicfinder.org/articles/article.php?id=1004&lang= Prophet Muhammad by Islamic Finder]</ref> ઇસ્લામીક પંચાંગ મુજબ હાલનું ચાલુ વર્ષ ૧૪૩૦ હિજરી ગણાય છે, જે લગભગ [[ડિસેમ્બર ૨૮]],૨૦૦૮ (સાંજ)થી [[ડિસેમ્બર ૧૭]],૨૦૦૯ (સાંજ) સુધીનો સમયગાળો દર્શાવે છે.
 
== મહિનાઓ ==
ઇસ્લામીક મહિનાઓનાં નામ નીચે પ્રમાણે છે:<ref>{{cite book | author =B. van Dalen |coauthors = R.S. Humphreys; A.K.S Lambton, ''et al.'' | editor = P.J. Bearman, Th. Bianquis, [[Clifford Edmund Bosworth|C.E. Bosworth]], E. van Donzel and W.P. Heinrichs | title = Tarikh| publisher = Brill Academic Publishers | id = ISSN 1573-3912}} (''Encyclopaedia of Islam'' Online)</ref>
# [[મહોરમ]] ([[:en:Muharram|Muharram]] محرّم )
લીટી ૧૮:
ઇસ્લામીક પંચાંગના બધા મહિનાઓમાં, [[રમઝાન]] વધુ આદરણીય ગણાય છે. [[મુસ્લિમ]] લોકો આ માસ દરમિયાન [[રોજા]] રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.
 
== અઠવાડીયાનાં દિવસો ==
[[અરેબીક ભાષા]]માં ([[:en:Arabic language|Arabic language]]), [[હિબ્રુ ભાષા]] ([[:en:Hebrew language|Hebrew language]])ની જેમ, અઠવાડિયાનો પ્રથમ દિવસનો ગ્રહીય સપ્તાહનાં [[રવિવાર]] સાથે મેળ ખાતો હોય છે. ઇસ્લામીક અને યહુદી દિવસ સૂર્યાસ્તથી શરૂ થાય છે. જ્યારે મધ્યકાલિન ક્રિશ્ચિયન અને ગ્રહીય દિવસ મધ્યરાત્રીથી શરૂ થાય છે.<ref>Trawicky (2000) p. 232</ref> મુસ્લિમ લોકો [[જુમ્મા]] (શુક્રવાર)ના દિવસે, ખાસ બંદગી કરવા માટે, મસ્જિદમાં બપોરનાં સમયે એકઠા થાય છે. આથી 'જુમ્મા' (શુક્રવાર)ના દિવસને સાપ્તાહિક રજાના દિવસ તરીકે મનાવાય છે. આથી ત્યાર પછીનો દિવસ [[શનિચર]] (શનિવાર) કામકાજી સપ્તાહનો પ્રથમ દિવસ બને છે.
: <sub>અહીં આપેલ ઇસ્લામીક વારનાં નામ [[ઉર્દુ ભાષા]]માં છે.</sub>
લીટી ૩૦:
# '''શનિચર''' ( ہفتہ) (yawm as-sabt يوم السبت ([[શનિવાર]]) (Persian: Shanbeh, شنبه))
 
== મહત્વની તારીખો ==
ઇસ્લામીક વર્ષ (હિજરી સંવત)માં મહત્વની તારીખો:
* ૧ મહોરમ ([[ઇસ્લામીક નવવર્ષ]]) ([[:en:Islamic New Year|Islamic New Year]])
લીટી ૫૦:
<!-- અહીં અમુક શબ્દો ચોક્કસ માહિતી મેળવી સુધારવા AS-->
 
== સંદર્ભ ==
{{reflist|2}}
 
[[Categoryશ્રેણી:ધર્મ]]
[[Categoryશ્રેણી:પંચાંગ]]
[[શ્રેણી:ઇસ્લામ]]
 
લીટી ૯૧:
[[it:Calendario islamico]]
[[ja:ヒジュラ暦]]
[[jv:Kalèndher Hijriyah]]
[[ka:ჰიჯრა (კალენდარი)]]
[[ko:이슬람력]]