હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનુંNo edit summary
લીટી ૫૪:
 
== શિક્ષણ ==
[[File:Old building of Shri Himmat High School Himmatnagar.jpg|thumb|હિંમતહિંમતનગર માધ્યમિક શાળાનું જૂનું મકાન]]
[[File:Shree Himmat High School.JPG|thumb|હિંમતહિંમતનગર માધ્યમિક શાળાનું નવું મકાન]]
હિંમતનગરમાં ઘણી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જેવી કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિ, કોલેજ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ આવેલી છે. હિંમતનગર મેડિકલ કોલેજનું ઉદ્ધાટન સપ્ટેમ્બર ૨૦૧૫માં થયું હતું.<ref name="DeshGujaratc2015">{{cite web | author=DeshGujarat | title=Rs 240 crore medical college inaugurated in Himmatnagar, Gujarat | website=DeshGujarat | date=૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫ | url=http://DeshGujarat.Com/2015/09/10/rs-240-crore-medical-college-inaugurated-in-himmatnagar-gujarat/ | accessdate=૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref>
 
જૈન આનંદગુણસુરી વિદ્યાલય, મદ્રેસા હાઇ સ્કૂલહાઇસ્કૂલ, રુમિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ અને હિંમત હાઇ સ્કૂલહાઇસ્કૂલ (૧ અને ૨) વગેરે શાળાઓ અહીં આવેલી છે. હિંમતનગરમાં કેન્દ્રીય શાળા પણ આવેલી છે.<ref>{{Cite book|title = Maru Himmatnagar|last = Himmat|first = Bording|publisher = bookself publication|year = ૨૦૦૦|isbn = |location = Himmatnagar|pages = }}</ref>
 
== પરિવહન ==