જળ સંરચના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "जल निकाय" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૦૮:૨૦, ૨ ઓગસ્ટ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

જળ સંરચના (હિંદી:जल निकाय; अंग्रेजी:Body of water અથવા Waterbody) પૃથ્વીના ભૂતળ (સપાટી) પર ઉપલબ્ધ પાણીના ભૌગોલિક સ્વરૂપને કહેવામાં આવે છે. આને મહાસાગર, સાગર, સમુદ્ર, દરિયો, સરોવર, જળાશય, તળાવ, કુંડ, વાવ, કુવાઓ વગેરે સ્વરુપમાં ઓળખવામાં આવે છે.આમાં ભૂતળ પર વહેતા પાણીના નદી, ઝરણાં, હિમનદી, વહેળો, ખાડી, નહેર વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે.[૧]

પ્રકાર

  • મહાસાગર
  • સમુદ્ર
  • સરોવર
  • કોતર
  • તળાવ

સંદર્ભો

ઢાંચો:टिप्पणीसूची

બાહ્ય કડીઓ

  1. Langbein, W.B.; Iseri, Kathleen T. (1995). "Hydrologic Definitions: Stream". Manual of Hydrology: Part 1. General Surface-Water Techniques (Water Supply Paper 1541-A). Reston, VA: USGS. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link).